ભુજ શહેરના એરપોર્ટ નજીક આશાપુરાનગરમાં પશ્ચિમ કચ્છ વનવિભાગની ટીમે દરોડો પાડીને 30થી વધુ હથિયાર સહીત વન્યપ્રાણીઓના અવશેષો જપ્ત કરી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી, જો…
View More ભુજમાં શિકારી ઝડપાયો, 30થી વધુ હથિયાર અને પ્રાણીના અવશેષ કબજેBhuj
ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇ
શેરબજારમાં રોકાણના લાભાલાભ બતાવી ભુજના શખ્સને નફાની જાળમાં ફસાવી રૂૂા. 32.82 લાખની ઓનલાઈન છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે બોર્ડર રેન્જ-ભુજના સાયબર પોલીસ…
View More ભુજના યુવાનને શેરબજારમાં નફાની લાલચ આપી 32.82 લાખની ઠગાઇભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી ખળભળાટ
કૂકમામાં દુકાનદારે હાઈકોર્ટમાંથી મનાઈ હુકમ મેળવ્યો છતાં દુકાનનો ભાગ તોડી પાડયો હતો થોડા માસ પૂર્વે કુકમામાં દબાણ હટાવ કામગીરી દરમ્યાન એક દુકાનદારે હાઇકોર્ટમાંથી મનાઇ હુકમ…
View More ભુજ તાલુકા વિકાસ અધિકારી સામે ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીથી ખળભળાટભુજમાં શેરબજારમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડી
ગઠિયાએ વોટસએપમાં ફોર્મ મોકલી બાદમાં લીંક મોકલાવી હતી : પોલીસે ફરિયાદ નોંધી શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ અને આઇપીઓના નામે યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી…
View More ભુજમાં શેરબજારમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડીભુજમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી 3 શખ્સોનું દુષ્કર્મ
ત્રણ સગીર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, બે શખ્સોએ બિભત્સ માંગણી કરી: 4 ઝડપાયા તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવ ચોંકાવનારી…
View More ભુજમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી 3 શખ્સોનું દુષ્કર્મપાક. ગેંગસ્ટરનું નકલી ID બનાવનાર ગાંજો, બંદૂક અને નકલી નોટો સાથે ઝડપાયો
ગેંગસ્ટરનું ખોટુ આઇડી બનાવી વીડિયો બનાવી લોકોમાં રોફ જમાવતો ભુજનો શખ્સ અંતે ભરાયો ભુજના ચિટરો હવે ભારત સુધી મર્યાદિત ન રહેતા પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટરોથી પ્રેરાઇને…
View More પાક. ગેંગસ્ટરનું નકલી ID બનાવનાર ગાંજો, બંદૂક અને નકલી નોટો સાથે ઝડપાયોભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડી
ઘરબેઠા પાર્ટટાઈમ જોબ કરી, પૈસા કમાવાની લાલચમાં મૂળ મોટા આસંબિયા હાલે મિરજાપર રહેતા 22 વર્ષીય યુવાનને 9.37 લાખ ગુમાવાનો વારો આવ્યો છે. ડિજિટલ ઠગબાજો નવી-નવી…
View More ભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડીહું પ્રેસમાં છું, તારે દર મહિને 25 હજાર આપવા પડશે: બે શખ્સોએ ખંડણી માગી, પોલીસ પકડવા જતા ઝપાઝપી કરી
સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પૈસા પડાવવા-ખંડણી માગવાના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે આવો એક બનાવ સામે આવ્યો અને એલસીબીની ટીમ…
View More હું પ્રેસમાં છું, તારે દર મહિને 25 હજાર આપવા પડશે: બે શખ્સોએ ખંડણી માગી, પોલીસ પકડવા જતા ઝપાઝપી કરીભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોત
અંજારના વરસાણા અને ભચાઉના નંદગામ વચ્ચે વરસાણા પુલ નજીક ઓસવાલ કંપની સામે સવારે ટ્રકએ બડા દોસ્ત પિકઅપ (છકડો)ને પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મૂળ ઝારખંડના…
View More ભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોતભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસ
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી પર તેના પતિએ પેટ્રોલ છાંટી રૂૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી…
View More ભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસ