ધંધામાં બરકત ન હોય, ઘરમાં દુ:ખ રહેતું હોય તો તફલીકો દૂર કરવા વિશ્ર્વાસ આપાવતા હતા લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી ધંધામાં બરકત તથા જિંદગીમાંથી નડતર દૂર કરવા…
View More ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇBhuj
ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇ
ધંધામાં બરકત ન હોય, ઘરમાં દુ:ખ રહેતું હોય તો તફલીકો દૂર કરવા વિશ્ર્વાસ આપાવતા હતા લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી ધંધામાં બરકત તથા જિંદગીમાંથી નડતર દૂર કરવા…
View More ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી
ભુજ-મિરજાપર ધેરીમાર્ગ પર આવેલી સંઘવી હોસ્પિટલમાં જન રક્ષકના ફરજ દરમિયાન પોલીસની કાયદેસરની કામગીરીમાં રૂૂકાવટ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવાના બનાવના…
View More ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકીભુજના બે ગામના 200 લોકો વચ્ચે ઘર્ષણ બાદ તંગદિલી
વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થઇ હતી, હુમલાખોરોએ ગામમાં વીજપુરવઠો બંધ કરાવ્યો તાલુકાના નાના વરનોરા અને રાયધણપર ગામના યુવાનો વચ્ચે શુક્રવારે રોડ પર વાહન…
View More ભુજના બે ગામના 200 લોકો વચ્ચે ઘર્ષણ બાદ તંગદિલીભુજમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી 9 લાખની ચોરી
ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સનાં ઘર અને લોકરની ડુપ્લીકેટ ચાવી બનાવી તેમની એજન્સીના એકાઉન્ટન્ટે રૂૂા. નવ લાખ રોકડાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે…
View More ભુજમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી 9 લાખની ચોરીભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદ
આઠ મહિના પહેલા સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પરાણે સંબંધ રાખવા દબાણ કરાયું હતું 75 દસ્તાવેજી પુરાવા, 31 સાક્ષી તપાસીને આરોપી અને તેના…
View More ભુજમાં છાત્રાનું ગળુ કાપી હત્યા કેસમાં એકતરફી પ્રેમી અને મિત્રને આજીવન કેદભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યા
મુળ ભચાઉનો વતની અને હાલ રાજકોટમાં રહેતો યુવાન આઠ દિવસ પૂર્વે ભચાઉમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગયો હતો ત્યારે પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ…
View More ભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યાભુજના લોડાઇમાં પાણીપુરી ખાધા બાદ 40થી 50 લોકોની તબીયત લથડી
આરોગ્ય વિભાગ દોડતું થયું, ઘરેઘરે પાણીનું કલોરીનેશન કરાયું તાલુકાના લોડાઇ ગામે પાણીપૂરી ખાધા બાદ ગામના અનેક લોકોની તબિયત લથડી હતી. ઝાડા-ઊલટી શરૂૂ થતાં ભુજની વિવિધ…
View More ભુજના લોડાઇમાં પાણીપુરી ખાધા બાદ 40થી 50 લોકોની તબીયત લથડીરાજસ્થાનના વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચે ભુજના બે શખ્સોની 61 લાખની ઠગાઈ
એક જેવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ખોટા નામે આઇ.ડી. બનાવી સોશિયલ મીડિયામાં સસ્તાં સોનાંની લાલચ આપી ભુજ બોલાવી શરૂૂમાં સસ્તું સોનું આપી વિશ્વાસ-ભરોસો કેળવ્યા બાદ છેતરપિંડીના…
View More રાજસ્થાનના વેપારીને સસ્તુ સોનું આપવાની લાલચે ભુજના બે શખ્સોની 61 લાખની ઠગાઈભુજમાં રેશનિંગના રૂપિયા મામલે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની હત્યા
ભુજમાં રાશનના બાકી રૂૂપિયા મુદ્દે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલક રશ્મિકુમાર શાહની તેમના ઘરે જ હત્યા કરવામાં આવી છે. આરોપી નિલેશ શાહે પોલીસ સામે સરેન્ડર કર્યું…
View More ભુજમાં રેશનિંગના રૂપિયા મામલે જૈન સેવાભાવી સંસ્થાના સંચાલકની હત્યા