બાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાને પડકારવા માટે બુટલેગરો રોજ નવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યાર પાટણની સાંતલપુર પોલીસે વધુ એક બૂટલેગરો દ્વારા દારૂૂની હેરાફેરી માટે પોલીસની આંખમાં…

View More બાડમેરથી ભુજ આવતી ખાનગી લકઝરીમાંથી 3.29 લાખનો દારૂ ઝડપાયો

ભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજે

રાજ્ય સ્તરની પોલીસ ટુકડીએ સેડાતા અને ભારાપર વચ્ચે ધમધમતી મોટી જુગાર ક્લબ પર સપાટો બોલાવી રૂૂા. 9,36,480ની રોકડ સહિત રૂૂા. 45,27,080ના મુદ્દામાલ સાથે સાતને ઝડપી…

View More ભુજમાં જુગાર ક્લબ પર SMCનો દરોડો, 45 લાખનો મુદ્દામાલ કબજે

અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયા

અબડાસા તાલુકાના ભાનાડા પાસે મોડી સાંજે કેમિકલ્સના બે બલ્કર ટરકાતાં બન્ને વાહનમાં ભીષણ આગ લાગતાં બન્ને ચાલક મંધરા ઉસ્માનગની આધમ (રહે. ધુફી, તા. અબડાસા) અને…

View More અબડાસામાં કેમિકલ ભરેલા બે ટેન્કર અથડાતા ભીષણ આગ, બે લોકો ભડથુ થયા

ભુજની પાલારા જેલમાં હત્યાના બે કેદીનો જેલ સહાયક પર હુમલો

સરહદી કચ્છ જિલ્લાની હાઈસિક્યોરિટી ગણાતી ભુજની પાલારા જેલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેલમાં હત્યાના ગુનામાં કેદ બે કાચા કામના કેદીઓએ ફરજ પર તૈનાત…

View More ભુજની પાલારા જેલમાં હત્યાના બે કેદીનો જેલ સહાયક પર હુમલો

ભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યા

કચ્છ ભાજપ નેતા એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે, તેમનું કહેવું છે કે ભાગવત સપ્તાહ દરમિયાન સમાજનો જાણીતો ચહેરો અને ભાજપનો અગ્રણી એક યુવા નેતા…

View More ભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યા

ભુજના યુવાને દેણું ચૂકતે કરવા રૂા.25 હજારમાં બેંક ખાતું ભાડે આપ્યું, ચાર દિવસમાં 3 કરોડ જમા થયા!

યુવાનો ઉપર દેવું ચડી જતાં મિત્રએ બેન્ક ખાતાં ભાડે આપી મહિને 2પ હજાર કમિશનની લાલચ આપતાં આ લાલચમાં આવી બેન્ક ખાતાં ભાડે આપતાં ચાર દિવસમાં…

View More ભુજના યુવાને દેણું ચૂકતે કરવા રૂા.25 હજારમાં બેંક ખાતું ભાડે આપ્યું, ચાર દિવસમાં 3 કરોડ જમા થયા!

કચ્છના માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 40 બાળકોની તબિયત લથડી

ભુજ નજીક માધાપરના ઐશ્વર્યાનગરમાં મંદિરમાં આયોજિત બટુકભોજનમાં છાશ પીવાથી 40 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. તમામ બાળકોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ…

View More કચ્છના માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 40 બાળકોની તબિયત લથડી

ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇ

ધંધામાં બરકત ન હોય, ઘરમાં દુ:ખ રહેતું હોય તો તફલીકો દૂર કરવા વિશ્ર્વાસ આપાવતા હતા લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી ધંધામાં બરકત તથા જિંદગીમાંથી નડતર દૂર કરવા…

View More ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇ

ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇ

ધંધામાં બરકત ન હોય, ઘરમાં દુ:ખ રહેતું હોય તો તફલીકો દૂર કરવા વિશ્ર્વાસ આપાવતા હતા લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી ધંધામાં બરકત તથા જિંદગીમાંથી નડતર દૂર કરવા…

View More ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇ

ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી

ભુજ-મિરજાપર ધેરીમાર્ગ પર આવેલી સંઘવી હોસ્પિટલમાં જન રક્ષકના ફરજ દરમિયાન પોલીસની કાયદેસરની કામગીરીમાં રૂૂકાવટ કરી પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો અને સસ્પેન્ડ કરવાની ધમકી આપવાના બનાવના…

View More ભુજના મીરજાપર હાઇવે પર પોલીસમેનનો કોલર પકડી સસ્પેન્ડ કરી દેવાની ધમકી