ત્રણ સગીર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો, બે શખ્સોએ બિભત્સ માંગણી કરી: 4 ઝડપાયા તાલુકાના એક ગામની 14 વર્ષીય છાત્રા પર દુષ્કર્મના બનાવ ચોંકાવનારી…
View More ભુજમાં 14 વર્ષની સગીરાને બ્લેકમેઇલ કરી 3 શખ્સોનું દુષ્કર્મBhuj news
પાક. ગેંગસ્ટરનું નકલી ID બનાવનાર ગાંજો, બંદૂક અને નકલી નોટો સાથે ઝડપાયો
ગેંગસ્ટરનું ખોટુ આઇડી બનાવી વીડિયો બનાવી લોકોમાં રોફ જમાવતો ભુજનો શખ્સ અંતે ભરાયો ભુજના ચિટરો હવે ભારત સુધી મર્યાદિત ન રહેતા પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટરોથી પ્રેરાઇને…
View More પાક. ગેંગસ્ટરનું નકલી ID બનાવનાર ગાંજો, બંદૂક અને નકલી નોટો સાથે ઝડપાયોભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડી
ઘરબેઠા પાર્ટટાઈમ જોબ કરી, પૈસા કમાવાની લાલચમાં મૂળ મોટા આસંબિયા હાલે મિરજાપર રહેતા 22 વર્ષીય યુવાનને 9.37 લાખ ગુમાવાનો વારો આવ્યો છે. ડિજિટલ ઠગબાજો નવી-નવી…
View More ભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડીહું પ્રેસમાં છું, તારે દર મહિને 25 હજાર આપવા પડશે: બે શખ્સોએ ખંડણી માગી, પોલીસ પકડવા જતા ઝપાઝપી કરી
સરકારી તંત્રમાં અરજીઓ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને પૈસા પડાવવા-ખંડણી માગવાના બનાવો વધી રહ્યા છે. આ વચ્ચે આવો એક બનાવ સામે આવ્યો અને એલસીબીની ટીમ…
View More હું પ્રેસમાં છું, તારે દર મહિને 25 હજાર આપવા પડશે: બે શખ્સોએ ખંડણી માગી, પોલીસ પકડવા જતા ઝપાઝપી કરીભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોત
અંજારના વરસાણા અને ભચાઉના નંદગામ વચ્ચે વરસાણા પુલ નજીક ઓસવાલ કંપની સામે સવારે ટ્રકએ બડા દોસ્ત પિકઅપ (છકડો)ને પાછળથી ટક્કર મારતાં છકડામાં સવાર મૂળ ઝારખંડના…
View More ભચાઉ નજીક ટ્રકના ચાલકે પિકઅપ વાહનને ઉલાળતા ત્રણ શ્રમિકોના મોતભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસ
શહેરના એરપોર્ટ રોડ પર આવેલા 36 ક્વાર્ટરમાં રહેતા મહિલા પોલીસ કર્મચારી પર તેના પતિએ પેટ્રોલ છાંટી રૂૂમને બહારથી કડી મારી ગેસનો ચૂલો ચાલુ કરી જાનથી…
View More ભુજમાં મહિલા પોલીસ કર્મચારીને પતિ દ્વારા જીવતી સળગાવવાનો પ્રયાસભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યા
ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબેન દાઉદ કુંભાર (ઉ.વ.28) નામની યુવતીની લાશ મળી આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. હત્યાના આ…
View More ભુજના ઢોરીમાં પ્રેમીના હાથે પ્રેમિકાની હત્યાSIRની પ્રક્રિયાથી દેશમાંથી એક એક ઘૂસણખોરને કાઢી મૂકશું: અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે સરહદ સુરક્ષા દળોના જવાનોને શ્રદ્ધાંજલિ આપી; અહીં બધું જ છે સરહદ સુરક્ષા દળ 1 ડિસેમ્બરે તેનો સ્થાપના દિવસ ઉજવે છે, પરંતુ આ…
View More SIRની પ્રક્રિયાથી દેશમાંથી એક એક ઘૂસણખોરને કાઢી મૂકશું: અમિત શાહનખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોત
તાલુકાના ઉગેડી રતડીયા માર્ગ પર ભુજ તરફ જતી ટ્રક અને માતાનામઢ તરફ જતી ઈકો કારનું અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સારવાર દંપતીનું ગંભીર ઈજાઓને કારણે…
View More નખત્રાણાના ઉગેડી-રતડિયા માર્ગ નજીક ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત, દંપતીનું મોતભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયો
સરહદી કચ્છ જિલ્લામાં દિલ્હી બ્લાસ્ટને પગલે હાઈ એલર્ટ જાહેર કરી ઠેર ઠેર નાકાબંધી સહીત વાહનચેકિંગની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી હતી. એ દરમિયાન ભુજમાં આવેલી…
View More ભુજની હોટેલમાંથી કાશ્મીરનો પરિવાર ઝડપાયો