ભાવનગરમાં કિન્નરોનો આતંક: વેપારી પર હુમલો કરી લૂંટી લીધો, ચારની ધરપકડ

ભાવનગર શહેરના શેલારશા ચોકથી રેલવે સ્ટેશન રોડ પર મોચી કામ કરતા એક વેપારી પાસે ચાર કિન્નરોએ 100 રૂૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ રૂૂપિયા 20 આપતા…

View More ભાવનગરમાં કિન્નરોનો આતંક: વેપારી પર હુમલો કરી લૂંટી લીધો, ચારની ધરપકડ

ભાવનગરના દાત્રડ નજીક શેત્રુંજી નદીમાંથી ખનન કરતા 20 લાખની કિંમતના વાહનો ઝડપાયા

ભાવનગર જિલ્લાના તળાજા નજીક થી પસાર થતી શેત્રુંજી નદીને ખનન માફિયાઓ વર્ષોથી ખોદી રહ્યા છે.ક્યાંક નદી ના તટ ના બદલે વિશાલ ખાડાઓ અને તેમાં બાવળ…

View More ભાવનગરના દાત્રડ નજીક શેત્રુંજી નદીમાંથી ખનન કરતા 20 લાખની કિંમતના વાહનો ઝડપાયા

ભાવનગરમાં બે સ્થળેથી 20 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગર એલસીબી પોલીસે બે અલગ સ્થળેથી દરોડો પાડી લાખો રૂૂપિયાનો દારૂૂ ઝડપી લીધો છે. જેમાં ખેટા ખાટલી ગામે 1056 અને ભડભીડ ટોલ નાકેથી 5328 દારૂૂની…

View More ભાવનગરમાં બે સ્થળેથી 20 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગરના કરેડા ગામે ખેત મજૂરના ઘરમાંથી સોનાના દાગીના, રોકડની ચોરી

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકોના કરેડા ગામમાં મકાનના બંધ રૂૂમના તાળા તોડી અભરાઈ પર રાખેલા હાંડામાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂૂા. 65,500 ની…

View More ભાવનગરના કરેડા ગામે ખેત મજૂરના ઘરમાંથી સોનાના દાગીના, રોકડની ચોરી

ભાવનગરના અધેવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

પોલીસે દેશી દારૂ, આથો, સાધને સહિત 82 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ એ પેટ્રોલિંગ દરમિયાન અધેવાડા ગામે આવેલ દેવીપુજક…

View More ભાવનગરના અધેવાડા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટ

પ્રેમિકાને પામવા પત્ની, પુત્ર અને પુત્રીને ઓશિકા વડે ગૂંગળાવી મોતને ઘાટ ઉતાર્યા હતા ભાવનગર વનવિભાગમાં ફરજ બનતા એસીએફ એ પ્રેમિકાને પામવા માટે તરકટ રચી પત્ની,…

View More ભાવનગર: ત્રિપલ મર્ડરના આરોપી વન અધિકારી સામે 1500 પાનાની ચાર્જશીટ

ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત

કયા કારણોસર પગલું ભરી લીધું? પોલીસે પરિવારનું નિવેદન લીધું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં…

View More ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત

ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ

ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નયનાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…

View More ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ

ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ

ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નયનાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…

View More ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ

મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાં

પ્રેમપ્રકરણમાં પ્રેમીને પામવા તેની સરપંચ પત્નીને ગાળો આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ ભાવનગર જિલ્લાના તળાજા ના બોરડા ગામના મહિલા સરપંચ જે હાલ સુરત ખાતે રહે છે.તેઓએ…

View More મારા ઉપર 302 થાય તો પણ ફરક નથી પડતો, ભાવનગરની મહિલા કોન્સ્ટેબલ નયના ફરી વિવાદમાં