બિઝનેસના કામ માટે હરિયાણાના પાણીપત ખાતે ગયેલા ભાવનગરના યુવક તેના મામા સાથે ગત ગુરૂૂવારે ભાવનગર ખાતે પોતાની દિકરીને મળવા માટે કારમાં આવી રહ્યાં હતા ત્યારે…
View More રાજસ્થાનના સવાઈ માધોપુર પાસે કાર અકસ્માતમાં ભાવનગરના મામા-ભાણેજના મોતbhavnagar
ભાવનગરમાં પ્રેમલગ્નમાં યુવતીએ પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પોલીસ પ્રોટેક્શન
ભાવનગરમાં ચકચારી ચકચારી યસ ઉપાધ્યાય અને પ્રિયા મોરડીયાના પ્રેમલગ્ન બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રિયાએ પતિ સાથે રહેવા કોર્ટમાં જણાવતા પ્રેમની જીત થઈ છે. બોટાદના…
View More ભાવનગરમાં પ્રેમલગ્નમાં યુવતીએ પતિ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરતા પોલીસ પ્રોટેક્શનભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેરના જૂનાબંદર રોડ પર આવેલી દુકાનમાં દરોડો પાડીને પોલીસે દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપી લીધો હતો અને એક શખ્સને ઉઠાવી લીધો હતો. બનાવ અંગે…
View More ભાવનગરમાં દુકાનમાં રાખેલો બિયરનો જથ્થો ઝડપાયોતળાજી નદી પરના રાજાશાહી પુલમાં તિરાડ, વાહન વ્યવહાર બંધ
નવા પુલના બાંધકામના કારણે જૂનો પુલ નબળો પડ્યો, અનેક વાહન ચાલકો પરેશાન તળાજી નદીપરનો એક સમયે તળાજા શહેર અને હાઇવે ને જોડતો રાજાશાહી વખતના આજેપણ…
View More તળાજી નદી પરના રાજાશાહી પુલમાં તિરાડ, વાહન વ્યવહાર બંધભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોત
ભાવનગરના વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે કારની હડફેટે ચડી જતા સ્કૂટર પર જઈ રહેલા બે ના બનાવ સ્થળે કરુણ મોત નીપજ્યા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરના વલભીપુર નજીક કાર-સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 2ના મોતતાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયા
તાલાલાનાં ભોજદે ગામની સીમમાં આવેલ ઓમ ફાર્મ હાઉસમાં દારૂૂની મેહફીલ માણતા ઈસમો તથા ફાર્મ હાઉસ સંચાલકને પકડી પાડી તાલાલા પો.સ્ટે. ગુન્હો રજી.કરી કાર્યવાહી કરવામાં આવેલ…
View More તાલાલાના ભોજદે ગામે ફાર્મ હાઉસમાં દરોડા, રાજકોટના ત્રણ સહિત પાંચ પીધેલા પકડાયાભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને જમવા બોલાવી સાસરિયાઓએ માર માર્યો
ભાવનગરમાં ઇસ્કોન મેગાસિટીમાં રહેતા પરિવારે પ્રેમલગ્ન કરનાર દીકરી જમાઈ અને પરિવારને ઘરે જમવા બોલાવી જમાઈ સહિત તેના માતા-પિતાને માર મારી પોતાની દીકરીનું અપહરણ કરી લઈ…
View More ભાવનગરમાં પ્રેમલગ્ન કરનાર યુવકને જમવા બોલાવી સાસરિયાઓએ માર માર્યોભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈ
ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં 16 નવેમ્બરના રોજ જમીનમાં દફન કરાયેલી હાલતમાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન તથા તેમના બે સંતાનો ભવ્ય અને પુથાની…
View More ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોત
પાછળ બેઠેલ યુવકને ગંભીર ઇજા, ટ્રકચાલક સામે ગુનો નોંધાયો ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા 10 નાળા નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક્સેસ લઈને આવી રહેલા…
View More ભાવનગરમાં ટ્રકે ઠોકર મારતા બાઇકચાલક યુવાનનું મોતભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફાર
યાત્રીઓને જાણ કરવામાં આવે છે કે પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગર વિસ્તારમાં છઠ્ઠી લાઇનના કમિશનિંગ કાર્ય માટે ટ્રાફિક તથા પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ…
View More ભાવનગર રેલવે મંડળ સંબધિત મેલ-એકસપ્રેસ ટ્રેનોના સમયમાં અસ્થાયી ફેરફાર