પૂ.મોરારિબાપુની પાવન સન્નિધ્ધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. ચાલુ વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં આ…
View More પૂ. મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારૂં છે: શબાના આઝમીbhavnagar
હનુમાન જયંતિના કાર્યક્રમના નાસ્તા બાદ ફૂડ પોઇઝનિંગથી 100 બાળકોને અસર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી એક ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અહીંની લોંગડી પ્રાથમિક શાળાના 100થી વધુ વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. નાસ્તો…
View More હનુમાન જયંતિના કાર્યક્રમના નાસ્તા બાદ ફૂડ પોઇઝનિંગથી 100 બાળકોને અસરભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાત
ભાવનગર જિલ્લાનાતળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા મણાર ગામે સાસરિયું ધરાવતી અને સાતેક વર્ષના લગ્ન જીવન મા એક પુત્ર રત્ન ધરાવતી ડોકટર મહિલા એ…
View More ભાવનગરના મણાર ગામે મહિલા ડોકટરનો ગળેફાંસો ખાઈ આપઘાતભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના: 7 ઉપપ્રમુખ, 13 મહામંત્રી,27 મંત્રી, 5 પ્રવક્તાની નિમણૂક
ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના કરવામાં આવી છે .સ્થાનિક કક્ષાએથી તૈયાર કરવામાં આવેલું માળખું પ્રદેશ સમિતિને મંજૂરી અર્થે મોકલવામાં આવ્યું હતું, જેના પર પ્રદેશ નેતૃત્વએ…
View More ભાવનગર શહેર કોંગ્રેસ સંગઠનની રચના: 7 ઉપપ્રમુખ, 13 મહામંત્રી,27 મંત્રી, 5 પ્રવક્તાની નિમણૂકભાવનગરની એસ.બી.આઈ.માં રૂ.1.35 કરોડનું લોન કૌભાંડ: ચાર મહિલાઓ સહિત 6 સામે ગુનો દાખલ
ભાવનગર:શહેરના નિલમબાગ સર્કલ પાસે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SMECC વિભાગ) સાથે રૂૂ.1.35 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. સરકારી…
View More ભાવનગરની એસ.બી.આઈ.માં રૂ.1.35 કરોડનું લોન કૌભાંડ: ચાર મહિલાઓ સહિત 6 સામે ગુનો દાખલભાવનગર નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીના મોત
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કાજાવ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પિતા અને તેમની માસૂમ પુત્રીનું કરૂૂણ મોત નિપજ્યું છે. બનાવની વિગતો મુજબ,…
View More ભાવનગર નજીક ડમ્પરે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રીના મોતભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો 10મો પદવીદાન સમારોહ યોજાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની…
View More ભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો 10મો પદવીદાન સમારોહ યોજાયોભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયો
ભાવનગરના વરતેજમાં અન્ય મહિલા સાથેના આડ સંબંધોના કારણે પતિએ પત્નીનું ગળું દાબી હત્યા કરી નાખી હતી. બાદમાં હાર્ટ એટેકથી મોત થયાનું જણાવી દવાખાને લઈ જતાં…
View More ભાવનગરમાં પત્નીની હત્યા કરી હાર્ટએટેક આવ્યાનું તરકટ કરનાર આરોપી પતિ ઝડપાયોભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યું
ભાવનગરના વરતેજમાં અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના મામલે પતિએ પત્નીને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. છ દિવસ…
View More ભાવનગરમાં પત્નીની ગળું દબાવી હત્યા કરી પતિએ હાર્ટએટેકનું નાટક રચ્યુંપાલિતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું
ભાવનગર જિલ્લા ના પાલીતાણાના તળેટી રોડ પર આવેલ સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ગૃહપતિ છેલ્લા ત્રણ વર્ષથી માર મારતાં અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય…
View More પાલિતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું