ભાવનગરમાં જૂની અદાવતમાં વૃધ્ધ પર હુમલાનો પ્રયાસ, કાર-દુકાનમાં તોડફોડ

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતને લઈ એક શખ્સે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરી તેમની કાર, દુકાન અને અન્ય મિલકતોમાં તોડફોડ કરતાં…

View More ભાવનગરમાં જૂની અદાવતમાં વૃધ્ધ પર હુમલાનો પ્રયાસ, કાર-દુકાનમાં તોડફોડ

ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત, કારની ઠોકરે કાકા-ભત્રીજાના મોત

ભાવનગર શહેરના રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી કારે મોટરસાયકલ સવાર કાકા-ભત્રીજાને જોરદાર…

View More ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત, કારની ઠોકરે કાકા-ભત્રીજાના મોત

ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો

ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલા અધેલાઇ સર્કલ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂૂ ભરેલું એક બંધ બોડીનું ક્ધટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે રૂૂ. 24.23 લાખનો વિદેશી…

View More ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો

ભાવનગરમાં પત્ની રિસામણે જતાં યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવકની પત્ની રિસામણે જતી રહેતા યુવકે કંટાળીને કુંભારવાડા મિલની ચાલી પાસેથી પસાર થતી ટ્રેન તળે ઝંપલાવી આપઘાત કરી લીધો…

View More ભાવનગરમાં પત્ની રિસામણે જતાં યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

ભાવનગર જિલ્લાના મહુવાના છાપરી ગામે વાડી વિસ્તારમાં પિતા ખેતરમાં કામ કરતા હોય અને બાળકી ઝાડ નીચે રમતી હતી તેવા અરસામાં દીપડો આવી ચડી હુમલો કરી…

View More મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી

ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ભારે ગંભીર બન્યું છે. ચોમાસા દરમિયાન સંભવિત હોનારત…

View More ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી

ભાવનગરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ: જિલ્લામાંથી 25 શંકાસ્પદ લોકો મળી આવ્યા

રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા તત્વોને ઝડપી પાડવા માટે શરૂૂ કરાયેલા ખાસ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લા…

View More ભાવનગરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ: જિલ્લામાંથી 25 શંકાસ્પદ લોકો મળી આવ્યા

ભાવનગરના તળાજામાં ઓફિસમાં ઘુસી યુવક પર છરીથી ખૂની હુમલો

ભાવનગર જિલ્લાના તળાજામાં પાલીતાણા ચોકડી નજીક ટ્રાન્સપોર્ટ ની પોતાની ઓફિસે બેસેલ રોયલ ગામના યુવાન ઉપર ગામનાજ એક ઇસમે પોતાના બે મિત્રોસાથે આવી ને છરીવડે હુમલો…

View More ભાવનગરના તળાજામાં ઓફિસમાં ઘુસી યુવક પર છરીથી ખૂની હુમલો

ભાવનગરની નેશનલ કબડ્ડી પ્લેયર સાહિસ્તા પઠાણનું અકસ્માતમાં મોત

ભાવનગરની આશાસ્પદ ખેલાડી, કબડીની નેશનલ પ્લેયર ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ માં બીએ નો અભ્યાસ પૂર્ણ કરી તાજેતરમાં જ બીપીએડનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પોતાના અભ્યાસ…

View More ભાવનગરની નેશનલ કબડ્ડી પ્લેયર સાહિસ્તા પઠાણનું અકસ્માતમાં મોત

ભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયા

ભાવનગર શહેરમાં પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમતા જમાઈ એ સસરા ની હત્યા કરી હતી. પત્ની પિયર જવા માટે નીકળતા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી.…

View More ભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયા