ભાવનગર જિલ્લાના તળાજાના દીનદયાળ નગર અને હાઇવે નજીક કરીયાણા,ઠંડાપીણાં નું દુકાનો ધરાવવા ની સાથે ઓરડીઓ ભાડેદેવાનો વ્યવસાય કરતા નાનાધાણા ગામના પૂર્વસરપંચ બાઇલ લઈ સાખડાસર-1 નજીક…
View More ભાવનગરના તળાજા નજીક અકસ્માતમાં નાનાધાણા ગામના પૂર્વ સરપંચનું મોતbhavnagar news
ભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયા
ભાવનગર શહેરમાં ડિજિટલ ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી લિંક દ્વારા…
View More ભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયાભાવનગરમાં 115 વર્ષની વયે વૃધ્ધાનું અવસાન થતા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
ભાવનગર શહેરના સુભાષનગર નેચરલ પાર્ક વિસ્તારમાં રહેતા જેકુરબેન ભગવાનભાઈ હિરાણીનું 115 વર્ષની વયે અવસાન થયુ છે. જોકે જેકુરબેને પોતાના દીર્ઘ અને તંદુરસ્ત જીવન દરમિયાન પરિવારને…
View More ભાવનગરમાં 115 વર્ષની વયે વૃધ્ધાનું અવસાન થતા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રાભાવનગર જિલ્લાની રાણી ગ્રામ પંચાયતની કચેરીમાં ઘૂસ્યો દીપડો
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણી ગામમાં વહેલી સવારે એ પંચાયતની કચેરીમાં અચાનક એક દીપડો ઘૂસી જતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં…
View More ભાવનગર જિલ્લાની રાણી ગ્રામ પંચાયતની કચેરીમાં ઘૂસ્યો દીપડોભાવનગરમાં જૂની અદાવતમાં વૃધ્ધ પર હુમલાનો પ્રયાસ, કાર-દુકાનમાં તોડફોડ
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતને લઈ એક શખ્સે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરી તેમની કાર, દુકાન અને અન્ય મિલકતોમાં તોડફોડ કરતાં…
View More ભાવનગરમાં જૂની અદાવતમાં વૃધ્ધ પર હુમલાનો પ્રયાસ, કાર-દુકાનમાં તોડફોડભાવનગરમાં ગમખ્વાર અકસ્માત, કારની ઠોકરે કાકા-ભત્રીજાના મોત
ભાવનગર શહેરના રીંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતી કારે મોટરસાયકલ સવાર કાકા-ભત્રીજાને જોરદાર…
View More ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત, કારની ઠોકરે કાકા-ભત્રીજાના મોતભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર આવેલા અધેલાઇ સર્કલ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂૂ ભરેલું એક બંધ બોડીનું ક્ધટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે રૂૂ. 24.23 લાખનો વિદેશી…
View More ભાવનગર નજીક અધેલાઇ સર્કલ પાસે બિનવારસી ક્ધટેનરમાંથી રૂપિયા 24.23 લાખનો દારૂ ઝડપાયોભાવનગરમાં પત્ની રિસામણે જતાં યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવકની પત્ની રિસામણે જતી રહેતા યુવકે કંટાળીને કુંભારવાડા મિલની ચાલી પાસેથી પસાર થતી ટ્રેન તળે ઝંપલાવી આપઘાત કરી લીધો…
View More ભાવનગરમાં પત્ની રિસામણે જતાં યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતમહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી
ભાવનગર જિલ્લાના મહુવાના છાપરી ગામે વાડી વિસ્તારમાં પિતા ખેતરમાં કામ કરતા હોય અને બાળકી ઝાડ નીચે રમતી હતી તેવા અરસામાં દીપડો આવી ચડી હુમલો કરી…
View More મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી
ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ભારે ગંભીર બન્યું છે. ચોમાસા દરમિયાન સંભવિત હોનારત…
View More ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી