મલેશિયાથી માનવ તસ્કરીનું રેકેટ ચલાવતા એજન્ટે પલટી મારતાં એકથી ચાર મહિનાથી કેદ જેવી સ્થિતિમાં ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા બાદ ઈલીગલી અમેરિકા જવાનું મુશ્કેલ થઈ જતાં હવે…
View More કેનેડા-ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા 35 ગુજરાતી મલેશિયા-ફિજીમાં ફસાયાAustralia
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગમખ્વાર અકસ્માત: કારે ટક્કર મારતાં ગર્ભવતી ભારતીય મહિલાનું મોત
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ કાર અક્સમાતમાં ભારતીય મૂળની 33 વર્ષીય સગર્ભા મહિલા અને તેના ગર્ભમાં રહેલા બાળકનું કરૂણ મૃત્યુ…
View More ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ગમખ્વાર અકસ્માત: કારે ટક્કર મારતાં ગર્ભવતી ભારતીય મહિલાનું મોતઇઝરાયેલના વિરોધ વચ્ચે પેલેસ્ટાઇનને બ્રિટન, કેનેડા, ઓસીઝે આપી માન્યતા
હમાસને કોઇ પુરસ્કાર નહીં હોવાની સ્પષ્ટતા રવિવારે બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી છે. આ એક મોટો રાજદ્વારી નિર્ણય…
View More ઇઝરાયેલના વિરોધ વચ્ચે પેલેસ્ટાઇનને બ્રિટન, કેનેડા, ઓસીઝે આપી માન્યતાઆફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યો
ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને ગ્રેટ બેરિયર રીફ એરેના સ્ટેડિયમમાં હરાવીને બીજી સૌથી મોટી જીત હાંસલ કરી છે. કાંગારૂૂ ટીમે ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ અને…
View More આફ્રિકાને 276 રનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ ઇતિહાસ રચ્યોઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર ઈજાના હોસ્પિટલમાં દાખલ, જુઓ VIDEO
ઓસ્ટ્રેલિયામાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. સેન્ટ્રલ એડિલેડમાં કથિત જાતિવાદી હુમલા બાદ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીને ગંભીર…
View More ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, ગંભીર ઈજાના હોસ્પિટલમાં દાખલ, જુઓ VIDEOઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
હળવદ તાલુકાના મેરૂૂપગર ગામના આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ છ દિવસે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન…
View More ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોત
દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડી જૂનૈદ ઝફર જમીન ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ…
View More ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોતઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની
અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાહોરમાં રમાયેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને મેચ અનિર્ણિત રહી હતી. મેચ ફરી ન રમાતા ઓસ્ટ્રેલિયન ટીમને ફાયદો થયો…
View More ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બનીઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ
19મીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ઓસ્ટ્રેલિયાની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્ટોઇનિસનો…
View More ઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિઓસ્ટ્રેલિયામાં મને ઝેર અપાયું હતું: જોકોવિચ
નોવાક જોકોવિચે આરોપ મૂક્યો છે કે જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયામાં તેની સંસર્ગનિષેધ દરમિયાન તેને ઝેર આપવામાં આવ્યું હતું. 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને ઓસ્ટ્રેલિયન ઓપન…
View More ઓસ્ટ્રેલિયામાં મને ઝેર અપાયું હતું: જોકોવિચ