દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડી જૂનૈદ ઝફર જમીન ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ…
View More ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોતAustralia
ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની
અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લાહોરમાં રમાયેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને મેચ અનિર્ણિત રહી હતી. મેચ ફરી ન રમાતા ઓસ્ટ્રેલિયન ટીમને ફાયદો થયો…
View More ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બનીઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ
19મીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ઓસ્ટ્રેલિયાની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્ટોઇનિસનો…
View More ઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિઓસ્ટ્રેલિયામાં મને ઝેર અપાયું હતું: જોકોવિચ
નોવાક જોકોવિચે આરોપ મૂક્યો છે કે જાન્યુઆરી 2022માં ઓસ્ટ્રેલિયામાં તેની સંસર્ગનિષેધ દરમિયાન તેને ઝેર આપવામાં આવ્યું હતું. 24 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને ઓસ્ટ્રેલિયન ઓપન…
View More ઓસ્ટ્રેલિયામાં મને ઝેર અપાયું હતું: જોકોવિચઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોત
ઓસ્ટ્રેલિયામાં એક પ્રવાસી ટાપુ પાસે સી પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ…
View More ઓસ્ટ્રેલિયામાં મોટી દુર્ઘટના: ટેકઓફ સમયે જ અચાનક સી પ્લેન દરિયામાં થયું ક્રેશ, 3ના મોતસુનિલ ગાવસ્કરનું અપમાન, ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ન બોલાવ્યા
ક્રિકેટમાં ડંકો વગાડવા માટે જાણીતી ઓસ્ટ્રેલિયન ટીમનો ઘમંડ પણ આસમાને વ્યાપ્યો છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાવાળાનો ફરી એક વાર ઘમંડ સામે આવ્યો હતો.…
View More સુનિલ ગાવસ્કરનું અપમાન, ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી આપવા માટે સ્ટેજ પર ન બોલાવ્યાઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ નીતિશના નામે
ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી માટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 અત્યાર સુધી ઘણી સારી રહી છે. તેણે આ સિરીઝમાં બેટથી ખૂબ જ મહત્વપૂર્ણ રન…
View More ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ નીતિશના નામેભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીં
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. ફિટનેસ મેળવવા માટે શમીએ ઘરેલૂ ક્રિકેટમાં ગયો પણ તેને સફળતા મળી નહીં. હવે તે…
View More ભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીંવિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન રિપોર્ટર સાથે ઉગ્ર બોલાચાલી
કેમેરામેન પરિવારના ફોટોગ્રાફ્સ લઈ રહ્યાનું કારણ ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઓસ્ટ્રેલિયામાં વિવાદમાં ફસાયા છે. બોક્સિંગ ડે ટેસ્ટ પહેલા મેલબોર્ન એરપોર્ટ પહોંચ્યો…
View More વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયન રિપોર્ટર સાથે ઉગ્ર બોલાચાલીઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 337 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ રીતે કાંગારૂૂઓએ ટ્રેવિસ હેડ (140 રન) અને માર્નસ લાબુશેન (64 રન)ની ઇનિંગ્સના…
View More ઓસ્ટ્રેલિયા 337 રનમાં ઓલ આઉટ ભારતને 157ની લીડ