જામનગરમાં રણજીત નગર રોડ પર પરમદીને રાત્રે એક ભાનુશાળી યુવાન પર પૈસાની ઉઘરાણીના મામલે હિંચકારો હુમલો થયો હતો, જે મામલે ત્રણ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ…
View More યુવાન પર પૈસાની લેતી-દેતીના મામલે હુમલોattacked
નગર પીપળિયા નજીક કંપનીની ઓરડીમાં નિદ્રાધીન શ્રમિક ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો
કાલાવડના નગર પીપળીયા નજીક કંપનીની ઓરડીમાં નિંદ્રાધીન શ્રમિક ઉપર અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથીયારથી હુમલો કર્યો હતો. સવારે લોહીલુહાણ હાલતમાં મળી આવતા અન્ય શ્રમિકોએ યુવાનને સારવાર…
View More નગર પીપળિયા નજીક કંપનીની ઓરડીમાં નિદ્રાધીન શ્રમિક ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલોગીરગઢડાના ધોકડવા ગામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ પર અરજી મામલે હુમલો
ગીરગઢડા તાલુકા પંચાયત નાં મહિલા ઉપ પ્રમુખ નાં પતિ અને પૂર્વ તલાટી મંત્રી ભીખાભાઇ કાળાભાઈ કિડેચા પોતાનાં સાળા ની વાડી પર જતાં હતાં ત્યારે અચાનક…
View More ગીરગઢડાના ધોકડવા ગામે તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ પર અરજી મામલે હુમલોસાળી સાથે મૈત્રીકરાર ર્ક્યાનો ખાર રાખી બનેવી સહિતનાનો યુવાન પર છરીથી હુમલો
શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો ર્ક્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આરોપીની સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યા હોવાનો…
View More સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યાનો ખાર રાખી બનેવી સહિતનાનો યુવાન પર છરીથી હુમલોતું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલો
મેટોડામાં દારૂના નશામાં શખ્સે યુવકને માર માર્યો શહેરમાં માંડા ડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં તું અહીં કેમ ઉભો છો તેમ કહી યુવાન ઉપર અજાણ્યા શખ્સે પાઇપ…
View More તું અહીં કેમ ઊભો છે? તેમ કહી યુવક ઉપર અજાણ્યા શખ્સનો હુમલોહળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલો
હળવદ તાલુકાના ખેતરડી ગામે રહેતો યુવાન કાકા અને પિતરાઇ ભાઈ સાથે બાઈક લઈને માથક ગામે દારૂૂ લેવા ગયો હતો. જ્યાં બોટલ લેવા મુદ્દે બબાલ થતા…
View More હળવદના માથકમાં કાકા અને પિતરાઇ સાથે દારૂ લેવા ગયેલા યુવાન ઉપર બૂટલેગરનો હુમલોમાતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલો
ગોંડલના મોટા દડવા ગામની ઘટના : જૂની અદાવતમાં માર માર્યાનો આરોપ ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન પર જુની અદાવતનો…
View More માતાજીના મઢે દર્શન કરવા ગયેલા યુવાન ઉપર કૌટુંબિક પરિવારનો હુમલોરાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલો
રાજકોટના આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા મુળ બિહારના ભાગલપુર જિલ્લાના મીરજાન ગામના વતની અને હાલ રેસકોર્ષ રીંગ રોડ પર આઇક્લ ગુરુ વાટીકામાં રહેતા અધિકારીને…
View More રાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલોજૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપ
બંને યુવાન મધરાત્રે ચા પીવા ઊભા રહેતા કારમાં ઘસી આવેલા કેટરર્સના પૂર્વ ભાગીદારોએ માર મારી પ500ની રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે બંને સારવારમાં…
View More જૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપપોરબંદરના યુવાન ઉપર બનેવીની હત્યાનો આરોપ લગાવી હુમલો
બનેવીની હત્યાનો આરોપ લગાવી પોરબંદરના યુવાનને ભાયાવદરના ઢાંક ગામે સમાધાન માટે મળવા બોલાવી બોલાવી બનેવીના ભાઈ સહિતના ચાર શખ્સોએ હુમલો કરતા આ અંગે ભાયાવદર પોલીસમાં…
View More પોરબંદરના યુવાન ઉપર બનેવીની હત્યાનો આરોપ લગાવી હુમલો