ઉપલેટાના સેવતરા ગામે પતરૂ તુટતા પહેલા માળેથી અકસ્માતે નીચે પટકાયેલા પ્રૌઢનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ,…
View More ઉપલેટાના સેવતરામાં પતરું તુટતાં પહેલા માળેથી પટકાયેલા પ્રૌઢનું મોતattack
ગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવી
જૂનાગઢના ગિરનાર પર્વત નજીક આવેલા ભારતવન આશ્રમમાં મહંત પર હુમલાની ઘટના સામે આવી છે. આશ્રમમાં સેવા માટે રહેતા ચોટીલાના એક યુવકે મહંત પર લાકડી વડે…
View More ગિરનાર પર્વત નજીક ભારતવનના મહંત પર ચોટીલાના શખ્સે હુમલો કરી લૂંટ ચલાવીસીતારામ સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રના મિત્રનો યુવાન ઉપર છરી વડે હુમલો
કોઠારીયા સોલવન્ટમાં પારકા ઝઘડામાં વચ્ચે પડેલા સગીર અને યુવકને ઇજા શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલી સિતારામ સોસાયટીમા પૈસાની લેતી દેતીમા મિત્રનાં મિત્રએ યુવક પર છરે…
View More સીતારામ સોસાયટીમાં પૈસાની લેતી-દેતીમાં મિત્રના મિત્રનો યુવાન ઉપર છરી વડે હુમલોખોડિયારનગરમાં ઘર પાસે બોલેરો પાર્ક કરવાની ના પાડતા યુવાનને માથામાં પાનાના ઘા ઝીંક્યા
દોઢસો ફુટ રીંગ રોડ ગોવર્ધન ચોક પાસે ખોડીયાર નગર શેરી નંબર 17 માં રહેતા રાજભા અજીતસિંહ જાદવ(ઉ.વ.31) એ આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ગોવિંદ વાઘેલા ને પોતાના…
View More ખોડિયારનગરમાં ઘર પાસે બોલેરો પાર્ક કરવાની ના પાડતા યુવાનને માથામાં પાનાના ઘા ઝીંક્યાનવાગામમાં પાલતુ શ્ર્વાનને ઘરમાં બાંધવાનુ કહેતા પ્રૌઢાને પાડોશી દંપતીએ મારમાર્યો
રાજકોટ શહેરના નવાગામ આણંદપરમાં રંગીલા ઢોરામાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હંસાબેન પ્રહલાદભાઇ ચૌહાણ(ઉ.વ.50) એ તેમના પાડોશીને પાડેલો કૂતરો ઘરમાં બાંધવાનું કહેતા વીરા ગોવા ઉદ્દેશ,મધુબેન ગોવા અને…
View More નવાગામમાં પાલતુ શ્ર્વાનને ઘરમાં બાંધવાનુ કહેતા પ્રૌઢાને પાડોશી દંપતીએ મારમાર્યોકુવાડવા ગામે ગાળો બોલવા મામલે દંપતીને પાડોશીએ ધોકાથી માર માર્યો
કુવાડવા ગામે ગાળો બોલવા મામલે બોલા ચાલી અને ઝઘડો કર્યા બાદ પાડોશી શખ્સે આધેડ દંપતીને ધોકા વડે માર મારી ઇજા કરી હતી. આ મામલે કુવાડવા…
View More કુવાડવા ગામે ગાળો બોલવા મામલે દંપતીને પાડોશીએ ધોકાથી માર માર્યોઅમરેલીના તરવડામાં યુવાન ઉપર પાડોશી પરિવારનો લાકડી વડે હુમલો
સરપંચે દિવાલ રોડ પર બહાર કાઢવાની ના પાડતા યુવાને ફરિયાદ કર્યાની શંકાએ માર મારી મોબાઇલ લૂંટી લીધાનો આરોપ અમરેલીનાં તરવડા ગામે સરપંચે દિવાલ રોડ પર…
View More અમરેલીના તરવડામાં યુવાન ઉપર પાડોશી પરિવારનો લાકડી વડે હુમલોતળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓ
મથાવડા બાબરિયાત સરતાનપર ના યુવાનો સાથે મારામારીના ત્રણ બનાવો પોલીસ દ્વારા ગુન્હો આચરતા પહેલા સો વખત વિચાર કરે તે માટે કડક કાર્યવાહી કરી રહી છે.છતાંય…
View More તળાજામાં 3 મારામારીમાં 4ને લોહિયાળ ઇજાઓઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજા
શહેરમાં મોરબી રોડ ઉપર આવે ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં બન્ને પક્ષે સામસામે મહિલા સહિત બેને ઈજા…
View More ઉજવલ સોસાયટીમાં ક્રિકેટ રમવા મુદ્દે બઘડાટી : મહિલા સહિત બેને ઈજાફરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી: પરિણીતા સહિત બે ને ઇજા
શહેરમા મોરબી રોડ પર આવેલ રામાપીર ચોકમા બે પક્ષ વચ્ચે મારામારી થઇ હતી જેમા સામ સામે બંને પક્ષે ઘવાયેલા મહીલા અને યુવકને સારવાર માટે ખસેડવામા…
View More ફરામાપીર ચોકમાં બે પરિવાર વચ્ચે મારામારી: પરિણીતા સહિત બે ને ઇજા