પૂર્વ કચ્છમાં આ વર્ષમાં 9 મહિનામાં હત્યાનો 17 મો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે , જેમાં અંજારના ભીમાસર (ચ) પાસે રેલવે સ્ટેશન જવાના રસ્તા પર…
View More અંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યાAnjar news
અંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામ
વરસામેડી સીમમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને લઇ પતિ આજે પરોઢે સીમમાં આવેલા ઉંચા મોબાઇલ ટાવર પર 50 ફૂટ ઉંચે ચડી મરી જવાની…
View More અંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામઅંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ
ફરિયાદી આદીપુરમાં મંદિરે ગૌસેવા કરવા જતાં આરોપી સાથે ભેટો થયો હતો, અમદાવાદના શખ્સની શોધખોળ અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારાં નામે કરાવી આપીશ તેવી વાતો…
View More અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈઅંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદ
વરસામેડી પાસે આવેલી ટ્રાન્સપોર્ટ પેઢીના એક ભાગીદાર બીમાર પડતાં વતન ગયા પછી તેના બે પાર્ટનરોએ કંપનીના બેંક ખાતામાંથી રૂૂ.1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ કંઇ બોલીશ…
View More અંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદઅંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયું
અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની સીમમાં મુંદરા-અંજાર ધોરીમાર્ગ પાસે આવેલી એક હોટેલમાંથી પોલીસે રૂૂા. 7,15,000ના હેરોઇન સાથે શખ્સની ધરપકડ કરી હતી.અંજાર તાલુકાના મોટી ખેડોઇ ગામની…
View More અંજારના મોટી ખેડોઇ ગામની સીમમાં હોટલમાંથી સાત લાખનું હેરોઇન ઝડપાયુંઅંજારના દુધઇ નજીક આધેડને છરી બતાવી રોકડ રૂા.10 લાખની લૂંટ
અંજાર તાલુકાનાં દુધઇ નજીક આવેલા હરિનગર પાસે રાજસ્થાનના એક આધેડને છરી બતાવીને બે શખ્સ નાસી ગયા હતા. બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઇ પડી હતી.…
View More અંજારના દુધઇ નજીક આધેડને છરી બતાવી રોકડ રૂા.10 લાખની લૂંટમહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી
મુળ સુરેન્દ્રનગરની યુવતી અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતી હતી : હત્યા કરી પ્રેમી પોલીસ મથકે હાજર થઇ ગયો અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે…
View More મહિલા એએસઆઈને સીઆરપીએફ બોયફ્રેન્ડે ગળુ દબાવી મોતને ઘાટ ઉતારીઅંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોત
અંજાર તાલુકાના અજાપર નજીક નાયરા પેટ્રોલ પંપથી આગળ કારે બાઇકને હડફેટમાં લેતાં બાઇક પર સવાર સુભાષ દેવજી કોળી (ઉ.વ. 24) તથા સુનીલ લાખા કોળી નામના…
View More અંજારના અજાપર નજીક કારચાલકે બાઈકને ઠોકરે લેતા બે મિત્રોના મોતઅંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યો
પોલીસમાં એક બાળ કિશોર સહિત ચાર શખ્સો સામે નોંધાતો ગુનો અંજારમાં એક શખ્સે કિશોરીને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધતાં કિશોરી ગર્ભવતી બની હતી. બાદમાં…
View More અંજારમાં લગ્નની લાલચ આપી સગીરા પર શખ્સે દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભવતી થતા ગર્ભપાત કરાવ્યોઅંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા
પૂર્વ કચ્છમાં ી સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે. અંજારનાં વિજયનગરમાં રહેતા શખ્સે સગીરા સાથે અડપલા કરી રોકડા 4 લાખ પડાવી લીધા હોવાની ગંભીર…
View More અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા