અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા

પૂર્વ કચ્છમાં ી સુરક્ષાના ધજાગરા ઉડાવતી ઘટનાઓ સામે આવી છે. અંજારનાં વિજયનગરમાં રહેતા શખ્સે સગીરા સાથે અડપલા કરી રોકડા 4 લાખ પડાવી લીધા હોવાની ગંભીર…

View More અંજારના શખ્સે સગીરા સાથે અડપલા કરી 4 લાખની રોકડ અને 33.65 લાખના દાગીના પડાવ્યા

ડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇ

અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેનાર એક યુવાનને ડ્રીમ ઈલેવનની સ્પર્ધામાં જીત અપાવવાનું કહી ઠગબાજ ટોળકીએ રૂૂા. 1,05,600 પડાવી લીધા હતા. મેઘપર કુંભારડીના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર…

View More ડ્રીમ-11માં ‘કરોડપતિ’ બનાવવાની લાલચ આપી યુવાન સાથે 1.05 લાખની ઠગાઇ

અંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં

અંજારમાં તાલુકાના મેઘપર બોરીચી વિસ્તારમાં વ્યાપારિક મનદુ:ખ મુદ્દે છ જણે યુવતી ઉપર એસિડ ફેંકવા સાથે અન્ય બે યુવતી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો મામલો અંજાર…

View More અંજારના મેઘપર બોરીચીમાં છ શખ્સનો યુવતી પર એસીડ એટેક, અન્ય બે સાથે અડપલાં

અંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી, માતા-પુત્રના મોત

અકસ્માતની ઘટનામાં બાળકીની હાલત ગંભીર: કારચાલકની શોધખોળ અંજાર થી સતાપર તરફ જતા માર્ગ ઉપર પુરપાટે આવતી ગાડીએ બે મોટર સાઈકલને હડફેટે લીધી હતા.જેમાં મોટર સાઈકલ…

View More અંજારના સતાપર નજીક પૂરઝડપે આવેલી કારે બે બાઇકને ઠોકરે લીધી, માતા-પુત્રના મોત

અંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયો

પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે રાજસ્થાનથી આઈસર ટ્રકમાં રબ્બર પાઉડરની બોરીની આડમાં આવેલો અંગ્રેજી પ્રકારનો દારૂૂ અંજાર તાલુકાના વરસામેડી સીમમાંથી પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં રૂૂા.…

View More અંજારના વરસામેડીની સીમમાંથી રબ્બર પાઉડરની આડમાં 18.08 લાખનો દારૂ પકડાયો

અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ

15અંજારમાં રહેનાર યુવાનને શેરબજારમાં રોકાણ કરવાનું કહી રોકાણ બાદ ઠગબાજોએ પોતાની રીતે આઇ.પી.ઓ.માં પૈસા રોકી યુવાને નફા સાથે પરત પૈસા માગતાં ઠગબાજોએ આપ્યા નહોતા. ઠગ…

View More અંજારના યુવાન સાથે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપી 7.11 લાખની ઠગાઈ

અંજારના વરસામેડીમાં યુવાનની હત્યા તેના સગાભાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ

અંજાર તાલુકાના વરસામેડી સ્થિત વેલસ્પન કંપની પતરા કોલોની પાછળ ખેતરમાંથી વિનયકુમાર યાદવની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે તેના સગા ભાઇને પકડી…

View More અંજારના વરસામેડીમાં યુવાનની હત્યા તેના સગાભાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ

અંજારમાં ભાઈ-બહેનની કુખ્યાત ત્રિપુટીને પાસા હેઠળ જેલમાં ધકેલાઈ

અંજારની કુખ્યાત લેડી રિયા ગૌસ્વામીની ટોળકી વિરુદ્ધ પોલીસે પાસા તળે કાર્યવાહી કરી છે.ભાઇ અને બે બહેનોની ત્રિપુટી વિરુદ્ધ પૂર્વ કચ્છ પોલીસે ગુજસીટોક બાદ હવે પાસાનું…

View More અંજારમાં ભાઈ-બહેનની કુખ્યાત ત્રિપુટીને પાસા હેઠળ જેલમાં ધકેલાઈ

અંજારના રામપર ગામે યુવાનની હત્યા

અંજાર તાલુકાના રામપર ગામમાં વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં સાલેમામદ દાઉદ બાપડા (ઉ.વ. 33) નામના યુવાન ઉપર બે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો, જેમાં…

View More અંજારના રામપર ગામે યુવાનની હત્યા

અંજારમાં ચોરીના આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

એક વર્ષ પહેલાં હોમગાર્ડ પર છરીથી હુમલો કર્યો તે જ આરોપીનો હુમલો અંજારમાં એક વર્ષ પહેલાં ચોરીના ઇરાદે ચિત્રકુટ સોસાયટીમાં ફરતો બાળ આરોપી તેને પડકારનાર…

View More અંજારમાં ચોરીના આરોપીને પકડવા ગયેલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો