આંધ્રપ્રદેશની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસારાઓપેટ નામના નાનકડા કસબામાં ચોરીની એક ઘટના સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. બાલાજી આર્કેડ અપાર્ટમેન્ટમાં એક…
View More કાળા જાદુના ડરથી ચોર 19 લાખ પરત મૂકી ગયોAndhra Pradesh news
કોરોનાનો ફૂંફાડો: આંધ્રમાં 20 દી’માં 12 નવા કેસ, 4નાં મોત: કેરળમાં 115 દર્દી
દેશમાં ચાલુ મહિને 339 કેસ: ચીનમાં ગત મહિને 79000 કેસ 2020 માં, કોરોનાવાયરસે વિશ્વભરના દેશોમાં વિનાશ વેર્યો હતો. જ્યારે કોવિડ-19 આસપાસનો ભય ઓછો પ્રચલિત છે,…
View More કોરોનાનો ફૂંફાડો: આંધ્રમાં 20 દી’માં 12 નવા કેસ, 4નાં મોત: કેરળમાં 115 દર્દીરજિસ્ટર્ડ દાતાઓને અપાતા વિશેષાધિકારોઓમાં કાપ પહેલાં બાલાજી મંદિરે એક દિવસમાં 96.98 કરોડનું દાન
તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ 3.38 લાખ કરોડ, રજિસ્ટર્ડ દાતાઓની સંખ્યા બે લાખ આંધ્રપ્રદેશના તિરુમલા સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ બાલાજી)માં મંગળવારે એવી ધાર્મિક…
View More રજિસ્ટર્ડ દાતાઓને અપાતા વિશેષાધિકારોઓમાં કાપ પહેલાં બાલાજી મંદિરે એક દિવસમાં 96.98 કરોડનું દાનકોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવ
2019 થી 2021 સુધી દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોનાએ ચોમાસામાં ફરી માથુ ઉંચકયું છે અને બે લોકોના ભોગ લેતાં સરકાર દોડતી થઈ ગઈ છે. આંધ્ર પ્રદેશમાં…
View More કોરોના રિટર્ન : આંધ્ર પ્રદેશમાં બે લોકોના મોત, 4 કેસ પોઝિટિવઆંધ્રપ્રદેશમાં બોલેરો ટ્રકની ટક્કરમાં 8 શ્રધ્ધાળુઓના મોત, 12 લોકો ગંભીર
બોલેરોના પતરા તોડી મૃતદેહો કાઢવા પડયા, વહેલી સવારે દુર્ઘટના આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આજની વહેલી સવાર રક્તરંજીત સાબિત થઈ હતી. મંત્રાલયમ મંડળના ચિલકલડોના ગામ પાસે એક…
View More આંધ્રપ્રદેશમાં બોલેરો ટ્રકની ટક્કરમાં 8 શ્રધ્ધાળુઓના મોત, 12 લોકો ગંભીરરન આઉટ આપવાના વિવાદમાં અમ્પાયરની છરી મારી હત્યા
ભારતમાં એકતરફ IPL 2026નો રોમાંચ ચરમસીમા પર છે. જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટીમ સૌથી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ…
View More રન આઉટ આપવાના વિવાદમાં અમ્પાયરની છરી મારી હત્યાઆંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયા
નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિ પ્રભાકરને રાજકીય બોંબ ફોડયો : પૂર્વ CEC દ્વારા ઓડીટની ડિમાન્ડ: કુલ મતદાનના આંકડા પંચે વારેઘડિયે ફેરવ્યા આંધ્ર પ્રદેશ 2024ની વિધાનસભા ચૂંટણીમાં…
View More આંધ્રની ચૂંટણીનું ભૂત બે વરસે ધૂણ્યું: મધરાતે 17 લાખ મત પડયાઆવું સાસરિયું સૌ કોઈને મળે, જમાઈ માટે 1374 વાનગી પીરસી !
આંધ્રપ્રદેશમાં જમાઈ પહેલીવાર ઘરે આવતાં ભવ્ય સ્વાગત આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના તેનાલીમાં એક પરિવાર આ વર્ષની સંક્રાંતિનું સૌથી મોટું આકર્ષણ બન્યું. તેનું કારણ તેમના જમાઈનું ભવ્ય…
View More આવું સાસરિયું સૌ કોઈને મળે, જમાઈ માટે 1374 વાનગી પીરસી !વિશ્ર્વ પ્રસિધ્ધ તિરૂપતિ મંદિર પર દારૂડિયો ચડી ગયો; નીચે ઉતરવા વધુ દારૂ માગ્યો
તિરૂમાલા તિરૂપતિ મંદિરની સુરક્ષા સામે ગંભીર સવાલો, ત્રણ કલાક સુધી ડ્રામા ચાલ્યો આંધ્રપ્રદેશના તિરુપતિમાં ગોવિંદરાજસ્વામી મંદિરમાં શુક્રવારે મોડી રાત્રે એક નશામાં ધૂત વ્યક્તિ 100 ફૂટ…
View More વિશ્ર્વ પ્રસિધ્ધ તિરૂપતિ મંદિર પર દારૂડિયો ચડી ગયો; નીચે ઉતરવા વધુ દારૂ માગ્યોઅમેરિકાના વિઝા ન મળતા નિરાશ મહિલા ડોક્ટરે જીવનનો અંત આણ્યો
ગુંટુરની 38 વર્ષીય મહિલા ડોક્ટરે ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. અમેરિકા જવાના સ્વપ્ન અને યુએસ વિઝા નકારવાથી પરેશાન, ડો. રોહિણીના પરિવારે જણાવ્યું હતું…
View More અમેરિકાના વિઝા ન મળતા નિરાશ મહિલા ડોક્ટરે જીવનનો અંત આણ્યો