ઘાતક ચક્રવાત અર્નબ પૂર્વ ભારતમાં તબાહી મચાવી રહ્યું છે. આઠથી વધુ લોકોના મોત નિપજયા છે. ખેતીલાયક જમીનોમાં પાણી ભરાવાથી પાકને વ્યાપક નુકસાન થયું છે. અનેક…
View More પૂર્વ ભારતમાં તબાહી મચાવતું ઘાતક ચક્રવાત ‘અર્નબ’Cyclone Arnab
આંધ્રમાં અર્નબ 150 કિ.મી.ની ઝડપે ત્રાટકયું: બેના મોત
વાવાઝોડું અર્નબ આખરે ભારતના બે મોટા રાજ્યોના દરિયાકાંઠે લેન્ડફોલ કરી ગયું. મંગળવારે મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ આ વાવાઝોડું ત્રાટકતાં 150 કિ.મી.ની ઝડપે તોફાની પવન…
View More આંધ્રમાં અર્નબ 150 કિ.મી.ની ઝડપે ત્રાટકયું: બેના મોતચક્રવાત અર્નબનો કહેર: આંધ્રપ્રદેશ-ઓડિશામાં મચાવી તબાહી, 50 ટ્રેન-21 ફ્લાઇટ્સ રદ
દેશના બે દરિયાકાંઠાના રાજ્યોમાં ચક્રવાત અર્નબે તબાહી મચાવી છે. આંધ્રપ્રદેશ અને ઓડિશામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડું ‘અર્નબ’ મંગળવારે મોડી રાત્રે સાડા…
View More ચક્રવાત અર્નબનો કહેર: આંધ્રપ્રદેશ-ઓડિશામાં મચાવી તબાહી, 50 ટ્રેન-21 ફ્લાઇટ્સ રદ