આંધપ્રદેશની ડીમ્ડ યુનિવર્સિટીની ઘટના બાદ નેકના ઇન્સ્પેકશનની વિશ્ર્વસનીયતા સામે સવાલ ઉઠયા યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશન દ્વારા દરેક શૈક્ષણિક સંસ્થાઓને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) પાસે…
View More પૈસા ફેકો નેકનું રેટિંગ મેળવો, 37 લાખની રોકડ સાથે પ ઝડપાયાAndhra Pradesh news
ટેકાની કિંમત: બિહારને બખ્ખાં, આંધ્રપ્રદેશને બજેટમાં ઠેંગો
આ વખતે સામાન્ય બજેટમાં બિહારનો દબદબો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી બિહારને બજેટમાં ઘણી મોટી ભેટો મળી છે. ગ્રીન ફિલ્ડ એરપોર્ટથી લઈને…
View More ટેકાની કિંમત: બિહારને બખ્ખાં, આંધ્રપ્રદેશને બજેટમાં ઠેંગોવિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયો
આંધ્રપ્રદેશની એક કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ હૃદયદ્રાવક ઘટના કોલેજના સિક્યુરિટી કેમેરામાં કેદ થઈ ગઈ…
View More વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર આવ્યો અને ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ, જુઓ વિડીયોઆંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશે
લોકોને વધુ બાળકો પેદા કરવા પ્રેરતી નીતિઓ લાવવા નાયડુની જાહેરાત આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ વસ્તીમાં ઘટાડો ઘટાડવાના પ્રયાસમાં મોટી જાહેરાત કરી છે. સીએમએ કહ્યું છે…
View More આંધ્રમાં બેથી વધુ બાળકોવાળા લોકો જ સ્થાનિક ચૂંટણી લડી શકશેઆંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી હતી. આ ઘટનામાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા…
View More આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુનાં મોત, 40 ઈજાગ્રસ્તખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયો
આંધ્ર પ્રદેશના પાલકોંડા મંડલના એમ. સિંગીપુરમમાં એક અજીબો ગરીબ ઘટનામાં, એક દારૂૂડિયો શખ્સ વીજળીના થાંભલા પર ચડી ગયો. તથા લાઈવ વાયર પર સ્ટંટ કરી ગામલોકોને…
View More ખતરોં કે ખિલાડી, દારૂડિયો 11 KV લાઇન પર સૂઇ ગયોપુત્રીના બળાત્કારીની હત્યા કરવા પિતા ભારત આવ્યા
આંધ્રપ્રદેશના વતનીએ કામ પૂરું કર્યા બાદ કુવૈતથી યુટયુબ પર ગુનાની કબુલાત કરતો વીડિકયો અપલોડ કર્યો હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. વિદેશમાં રહેતા પિતાએ…
View More પુત્રીના બળાત્કારીની હત્યા કરવા પિતા ભારત આવ્યા