છેતરપિંડીની ઘટનામાં ફરિયાદ, નફો કે હિસાબ ન આપતા ખેડૂતની તપાસમાં ભાંડો ફૂટયો અમરેલીના ખેડૂતને ગઠિયાએ કંપનીમાં 20 ટકાના ભાગીદાર બનાવવાની લાલચ આપી લેટરપેડ પર સહીઓ…
View More અમરેલીના ખેડૂતની વસ્ત્રાપુરની મિલકત ગઠિયાએ બેંકમાં મૂકી 14.75 કરોડની લોન લઇ વાપરી નાખીamreli
અમરેલી સિવિલમાં નર્સિંગ સુપરવાઇઝર પર હુમલો કરતાં બે આંગળી કપાઇ ગઇ
બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનું કહેતા કરાયો હુમલો અમરેલી સિવીલ હોસ્પિટલમા નર્સિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવાને અહી મેલ નર્સ તરીકે કામ કરતા કર્મચારીને બાયો…
View More અમરેલી સિવિલમાં નર્સિંગ સુપરવાઇઝર પર હુમલો કરતાં બે આંગળી કપાઇ ગઇધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસ
અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે વીજ ચેકીંગની ડ્રાઈવ યોજી હતી. પીજીવીસીએલના કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ ગામડામાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં…
View More ધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસઅમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધો
ચાર વર્ષ પહેલાં થયેલી હત્યામાં ટૂંક સમયમાં ચુકાદો આવવાનો હતોઅમરેલીમા ચાર વર્ષ પહેલા થયેલી એક હત્યાના આરોપીએ આ કેસમા પોતાને સજા પડશે તેવા ડરના કારણે…
View More અમરેલીમાં હત્યાના કેસના આરોપીએ સજા પડવાના ડરે ગળેફાંસો ખાઇ જીવ દીધોઅમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરાર
4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54…
View More અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરારઅમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર…
View More અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલીઅમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાન
સાવરકુંડલા ના દર્દીએ 2021 મા કરાવેલ ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી ચિતલ રોડ ઉપર આવેલી રાધિકા હોસ્પિટલના ગાયનેક ડોકટર ઉપર દર્દી દ્વારા ગંભીર આક્ષેપો કરાયા…
View More અમરેલીની રાધિકા હોસ્પિટલની બેદરકારીથી દર્દી ત્રણ વર્ષથી હેરાનઅમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદીની તબિયત લથડતા મોત
અમરેલી જિલ્લા જેલમા કાચા કામના એક કેદીને બે દિવસથી શરદી ઉધરસની બિમારી હોય અચાનક તબીયત લથડતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો હતો. જયાં સારવાર…
View More અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદીની તબિયત લથડતા મોતધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ…
View More ધારી બનશે રાજ્યની 160મી નગર પાલિકા, આસપાસના ચાર ગામ ભેળવાશેઅમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુ
અમરેલી જિલ્લામાં આવેલા કુંકાવાવમાં એક યુવતીને ચાર નરાધમોએ પીંખી નાખી હોવાનો ફરિયાદ ગઈકાલે (27મી નવેમ્બરે) નોંધાઈ હતી. આ ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલા વધુ એક દેહવ્યાપારની…
View More અમરેલી સામુહિક દુષ્કર્મ કેસમાં નવો વળાંક : યુવતીઓને દેહવ્યાપારમાં ધકેલતા હોવાનું ખુલ્યુ