રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમરેલી લેટરકાંડ પ્રકરણમાં પાટીદાર યુવતિની ધરપકડ કરી સરઘસ કાઢવાની ઘટના પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતિની ધરપકડની કાયદેસરતા સામે રાજકોટના…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં યુવતીની ધરપકડના વિરોધમાં એડવોકેટ પંડિત મેદાનમાંamreli
પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયા
ભાજપના ધારાસભ્યો અને ખોડલધામના આગેવાનોને તાબડતોબ અમરેલી મોકલી મામલો થાળે પાડવા પ્રયાસ ભોગ બનનાર યુવતીને તાત્કાલિક જામીન મુક્તિના ગીતડા ગાવાનું શરૂ, જવાબદારો સામે પગલાં…
View More પાટીદાર યુવતીના સરઘસ બાદ સરકારનું ડેમેજ ક્ધટ્રોલ, નેતાઓ દોડયાઅમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌન
રાજકીય આખલા યુદ્ધમાં નિર્દોષ યુવતીનું સરઘસ કાઢી અપમાનિત કરનાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઠેર ઠેરથી ઉઠેલી માંગ, પાટીદાર સમાજમાં ઉગ્ર આક્રોશ સમાજના હામી હોવાના દાવા…
View More અમરેલીમાં ભાજપના ભવાડા બાદ કૌશિક વેકરિયા ભોંભીતર, સુતરિયા-કસવાલા બચાવમાં આવ્યા, સંઘાણી-રૂપાલાનું ખંધું મૌનઅમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યું
ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાની હપ્તાખોરીના બોગસ પત્રમાં ભાજપનાં જ નેતાઓ નીકળ્યા, પોલીસે કાયદાના લીરા ઉડાવી ટાઇપિસ્ટ યુવતીને પણ આરોપી બનાવી જાહેરમાં અપમાનિત કરી ભાજપમાં પણ…
View More અમરેલીમાં ભાજપના આંતરિક ભવાડામાં નિર્દોષ યુવતીની પોલીસે મધરાત્રે ધરપકડ કરી રીઢા ગુનેગારની માફક સરઘસ કાઢ્યુંઅમરેલી ભાજપના વિવાદમાં નવો ફણગો, મનીષે જ નકલી લેટરપેડ કુરિયર કર્યા હતા
અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 કાર્યકરોની…
View More અમરેલી ભાજપના વિવાદમાં નવો ફણગો, મનીષે જ નકલી લેટરપેડ કુરિયર કર્યા હતાઅમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ
વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર…
View More અમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યા
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સિંહ, દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસીને હાહાકાર મચાવી રહ્યા છે. ખાંભા તાલુકાના પચપચીયા ગામની સીમમાં…
View More ખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યાલાઠીના ઇંગોરાળામાં પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સગીરાનો આપઘાત
લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે રહેતી એક સગીરાને દામનગરના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા બાદ યુવક પરિણિત હોવાની જાણ થતા સગીરાએ ગળાફાંસો ખાઇ લીધો હોય તેને…
View More લાઠીના ઇંગોરાળામાં પ્રેમી પરિણીત હોવાની જાણ થતા સગીરાનો આપઘાતઅમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરી
ધોળા દિવસે ગર્ભગૃહમાંથી છતરની ચોરી કરનાર શખ્સની શોધખોળ ચલાલામા દાનબાપુની જગ્યા પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરમા તસ્કર ત્રાકટયા હતા. તસ્કરો અહીથી ચાંદીનુ અને સોનાનો ઢોળ ચડાવેલુ…
View More અમરેલીના ચલાલા સ્વામિનારાયણ મંદિરમાંથી અડધા લાખના છતરની ચોરીઅમરેલીમાં મસાજ પાર્લરો સામે મહિલાઓનો મોરચો
અમરેલી શહેરમાં કેરિયા રોડ ઉપર આવેલ અયોધ્યા એપાર્ટમેન્ટમાં સ્પા મસાજ ચાલતા હોવાને કારણે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા રાતે ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.…
View More અમરેલીમાં મસાજ પાર્લરો સામે મહિલાઓનો મોરચો