રાજ્યમાં નકલી આઇપીએસ, જજ સહિતના નક્લીઓ ઝડપાયા બાદ અમરેલી શહેરમાં નકલી પોલીસ જમાદાર બનીને આંટા મારતો એક શખ્સ ઝડપાયો હતો.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ યુનિફોર્મ, કેપ,બકલ…
View More અમરેલીમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આંટા ફેરા કરતા નકલી પોલીસમેનને અસલી પોલીસ ભટકાઈamreli
અમરેલી જિલ્લામાં હાઇવે છેલ્લા બે વર્ષથી બિસ્માર, કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચાર
અમરેલી જિલ્લામાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ કાર્યકરોએ વડીયાથી બાટવા દેવળી સ્ટેટ હાઈવે પર રામધૂન બોલાવી હતી અને ભાજપ તેમજ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર…
View More અમરેલી જિલ્લામાં હાઇવે છેલ્લા બે વર્ષથી બિસ્માર, કોંગ્રેસના બેનરો સાથે સૂત્રોચ્ચારલીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચાર
અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના…
View More લીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચારધારીના નાના સમઢિયાળામાં પિતાએ ફાકી ખાવાની ના પાડતા પુત્રનો આપઘાત
ધારી તાલુકાના નાના સમઢીયાળામા રહેતા એક યુવકને તેના પિતાએ માવો ખાવાની ના પાડતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ…
View More ધારીના નાના સમઢિયાળામાં પિતાએ ફાકી ખાવાની ના પાડતા પુત્રનો આપઘાતબગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયા
ધારી ગળધરા લાપસી કરવા જતાં પરિવારને અકસ્માત નડ્યો બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે 15 લોકોને…
View More બગસરાના હડાળા ગામ નજીક બોલેરો પલટી ખાઈ જતાં 15 ઘવાયારાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણી
અવારનવાર ઓવર સ્પીડથી થતા અકસ્માતો રાજુલા એસટી ડેપો સામે હાઇસ્કુલ આવેલ છે અને હાઈસ્કૂલની બાજુમાં પોલીસ ચોકી પણ આવે છે. અહીંથી જાફરાબાદ તેમજ ઉના નો…
View More રાજુલા એસટી ડેપો પાસે સ્પીડબ્રેકર મૂકવા માગણીઅમરેલીમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો!!! સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખી
અમરેલી જિલ્લામાંથી સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જિલ્લાના ખાંભા પંથકમાં 4 વર્ષની માસૂમ પર તેના સગા કાકાએ દુષ્કર્મ આચર્યું હતું. ચોકલેટની લાલચ આપી…
View More અમરેલીમાં સંબંધોને લાંછન લગાવતો કિસ્સો!!! સગા કાકાએ જ ચાર વર્ષની ભત્રીજીને પીંખી નાંખીટેકાના ભાવે મગફળી ખરીદીમાં સાંસદ રૂપાલાએ પૂછયું, ‘આ બાઇટિંગનો માલ?’
અમરેલી યાર્ડમાં નાફેડ દ્વારા ખરીદીનો વીડિયો વાઇરલ ગુજરાત ભરમાં આજે મગફળીનો ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ત્યારે ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરાવતી વખતનો રાજકોટના…
View More ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સાંસદ રૂપાલાએ પૂછયું, ‘આ બાઇટિંગનો માલ?’કોવાયામાં હાઇવેથી માંડી શેરીઓ સુધી વનરાજોના ટોળાં
એક સાથે 12 સિંહોનું ઝૂંડ નીકળી પડયું, કોવાયા ગામના મકાનમાં પણ ઘુસણખોરી રાજુલાના કોવાયા ગામમાં વનરાજોના ટોળાએ હાઇ-વેથી માંડી ગામની શેરીઓ-ગલીઓમાં લટાર મારતા લોકોમાં ભયનું…
View More કોવાયામાં હાઇવેથી માંડી શેરીઓ સુધી વનરાજોના ટોળાં