વાતાવરણની અસર થતા ખેડૂતો ચિંતાતૂર, ગુણવત્તા બગડવાનો ભય અમરેલી જિલ્લામાં અને ખાંભા ગીરમાં શરૂૂઆતમાં આંબામાં સારૂૂ ફ્લાવરિંગ જોઈ ખેડૂતો ખુશ થયા હતા અને સારા ઉત્પાદનની…
View More કેરીના ભાવ દાંત ખાટા કરશે: સિઝન અગાઉ જ આંબામાં મોર ખરવા લાગ્યાamreli news
આદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યા
અમરેલી તાલુકાના પાણીયા ગામે એક આદમખોર સિંહે એક 7 વર્ષના માસૂમને ફાડી ખાંધો છે, સિંહે માસૂમનું શરીર ચૂંથી નાખ્યું હતું. મોઢું-હાથ-પગના ટુકડા કરી નાખ્યા હતા.…
View More આદમખોર સિંહે બાળકના ટુકડા કરી નાખ્યામહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન : ગેનીબેન
અમરેલીમાં પાયલ ગોટી લેટરકાંડ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વિઠલપુર ખાતે પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી તેમની સાથે મુલાકાત કરી હતી. આ…
View More મહિલાનું સરઘસ કાઢવું એ ગુજરાતની દીકરીનું અપમાન : ગેનીબેનવંડા ખાનગી શાળાના શિક્ષકનું માસૂમ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
અમરેલીમાં ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. સાવરકુંડલાના વંડા ખાનગી સ્કૂલના વિદ્યાર્થી સાથે શિક્ષકનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું સામે આવતા…
View More વંડા ખાનગી શાળાના શિક્ષકનું માસૂમ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યઅમરેલીમાં સરકારી કર્મચારીઓ વિરુદ્ધ હેલ્મેટની કડક કાર્યવાહી
ગુજરાત રાજ્યના તમામ અધિકારી/કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવતા હોય, તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવતી હોય,…
View More અમરેલીમાં સરકારી કર્મચારીઓ વિરુદ્ધ હેલ્મેટની કડક કાર્યવાહીઅમરેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક, 24 કલાકમાં 15 લોકોને બચકાં ભર્યાં
અમરેલી શહેરમાં શ્વાનના આતંકે લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15થી વધુ લોકો શ્વાનનો શિકાર બન્યા છે, જેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ…
View More અમરેલીમાં રખડતા શ્ર્વાનનો આતંક, 24 કલાકમાં 15 લોકોને બચકાં ભર્યાંલેટરકાંડમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાને પણ આરોપી બનાવો
અમરેલી જિલ્લામાં લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો છે. સામાજિક અગ્રણી નાથાલાલ સુખડિયાએ પૂર્વ સાંસદ નારણ કાછડિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા પોલીસ વડા સમક્ષ…
View More લેટરકાંડમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાને પણ આરોપી બનાવોઅમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદ
તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ 2200નો દંડ ફટકાર્યો, વેપારીઓમાં ફફડાટ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને તમાકુ નિયંત્રણ અધિનિયમ અન્વયે અમલવારી તથા જનજાગૃત્તિ અર્થે જિલ્લા તમાકુ નિયંત્રણ…
View More અમરેલીમાં તમાકુ વેચાણના નિયમનો ઉલાળિયો કરનાર 12 વેપારી સામે ફરિયાદઅમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિ
અમરેલી સિવિલ હોસ્પીટલમાં જેમકે પ્રાથમિક સારવાર કરી એક બે દિવસ એડમિટ રાખ્યા બાદ રીફર કરવામાં આવે છે જેની માટે કમ્પાઉન્ડમાં માં એમ્યુલન્સ ની રીક્ષા…
View More અમરેલી સિવિલ હોસ્પિટલ હવે સરકારી છે તેવો કોઈએ ભ્રમ રાખવો નહિમારા જેવી મા હોય તો મારી નાખું: અમરેલી સરઘસકાંડ મુદ્દેે હેમાબેન આચાર્ય આગબબૂલા
આવા ગુજરાતની કલ્પના ન હતી, દીકરીઓ પર અત્યાચાર ગુજારી તેમાં પણ રાજકીય રોટલા શેકવાના ધંધા ખીલ્યા છે: ભાજપના દિગ્ગજ મહિલા નેતાનો આક્રોશ ગુજરાત ભાજપના…
View More મારા જેવી મા હોય તો મારી નાખું: અમરેલી સરઘસકાંડ મુદ્દેે હેમાબેન આચાર્ય આગબબૂલા