અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં 15 દિવસ અગાઉ બનેલી હનીટ્રેપની ઘટનાનો લાઠી પોલીસે સફળ ભેદ ઉકેલી આંતરજિલ્લા હનીટ્રેપ ગેંગના ચાર શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ…
View More લાઠીમાં વેપારીને હનિટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇamreli news
15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકી
અમરેલીમાં દલિત સમાજના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો એકત્ર થયા હતા. સૌપ્રથમ કલેક્ટરને રૂૂબરૂૂ…
View More 15 ઓગસ્ટે મુખ્યમંત્રીને ઘેરાવની મેવાણીની ચીમકીરાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયો
અમરેલી જિલ્લામાં બાબરા પોલીસે મોટી કાર્યવાહી કરતા રાજસ્થાનથી ગોંડલ જઈ રહેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલો રૂ. 12.75 લાખથી…
View More રાજસ્થાનથી ગોંડલ આવતો અઢી લાખનો દારૂ બાબરા નજીક ઝડપાયોફતેપુર ભોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાન
અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર) ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા…
View More ફતેપુર ભોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાનવડિયાના તોરી ગામે થયેલા સરપંચ પર હુમલા વિરૂધ્ધ કલેક્ટર અને એસપીને ગ્રામજનોનું આવેદનપત્ર
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામે થોડા દિવસ પેહલા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પાનસુરીયાના પતિદેવ યોગેશ પાનસુરીયા અને તોરી ગામના સરપંચ પરેશ કોટડીયા…
View More વડિયાના તોરી ગામે થયેલા સરપંચ પર હુમલા વિરૂધ્ધ કલેક્ટર અને એસપીને ગ્રામજનોનું આવેદનપત્રઅમરેલીમાં ધરતી ધ્રુજી : સવારે 2.9 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકો
કેન્દ્રબિંદુ શહેરથી 39 કિ.મી.દૂર, કોઈ નુકસાની નહીં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં શનિવારે સવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના માહિતી મુજબ આ ભૂકંપની…
View More અમરેલીમાં ધરતી ધ્રુજી : સવારે 2.9 રિકટર સ્કેલની તિવ્રતાનો આંચકોઅમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યો
અમરેલી જિલ્લા પોલીસની બાળ સુરક્ષા અને કલ્યાણ માટેની અનોખી પહેલ ’મિશન સ્માઇલ’ને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ…
View More અમરેલીમાં પોલીસની ‘બાળ સુરક્ષા’ માટેની અનોખી પહેલ: ‘મિશન સ્માઇલ’ને SKOCH એવોર્ડ મળ્યોઅમરેલીમાં નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી જાહેર
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગની સૂચના હેઠળ…
View More અમરેલીમાં નાસતા ફરતા ટોપ-10 આરોપીઓની યાદી જાહેરઅમરેલીના લીલિયામાં બાઇક પૂરના પાણીમાં તણાતા શિક્ષકનું કરુણ મોત
સ્કૂલના કામ અર્થે ક્રાંકચ ગયા હતા, ત્યાથી પરત ફરતા હતા, આચાર્યએ પથ્થર પકડી લેતા બચાવ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.…
View More અમરેલીના લીલિયામાં બાઇક પૂરના પાણીમાં તણાતા શિક્ષકનું કરુણ મોતઅમરેલીમાં મહિલાએ યુવાનને મંદિરે માનતાના બહાને બોલાવી 1 લાખ પડાવી લીધા
યુવાન મંદિરે પહોંચ્યા બાદ ત્યાં હાજર મહિલા સહિતની ટોળકીએ ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી આપી અમરેલીના એક યુવકને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે મહિલાએ માનતાના બહાને…
View More અમરેલીમાં મહિલાએ યુવાનને મંદિરે માનતાના બહાને બોલાવી 1 લાખ પડાવી લીધા