માતાનું ટીફીન લઈ પરત ફરતાં યુવાનને આંતરી હુમલો કર્યો’તો; સારવારમાં ખસેડાયો અમરેલીના ચિતલ ગામે 11 વર્ષ પૂર્વે પ્રેમ લગ્નની અદાવતમાં પિતાને મોતને ઘાટ ઉતારનાર હત્યારો…
View More અમરેલીના ચિતલમાં પિતાના હત્યારા ઉપર પુત્ર સહિત ત્રણ શખ્સનો છરી વડે હુમલો : ફાયરિંગનો આક્ષેપamreli news
અમરેલીમાં નકલી ઘી બનાવતું યુનિટ ઝડપાયું, સેમ્પલ લેબમાં મોકલાયા
અમરેલી જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) ટીમે અમરેલી શહેરના બટારવાડી શેરી નં. 1 વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી બનાવટી ઘી બનાવવાના…
View More અમરેલીમાં નકલી ઘી બનાવતું યુનિટ ઝડપાયું, સેમ્પલ લેબમાં મોકલાયાઅમરેલીમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર પરિમલ નથવાણીની ગંભીર ચિંતા
અમરેલી નજીક રેવન્યુ વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક અત્યંત દુ:ખદ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા સિંહપ્રેમી પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું છે કે, સિંહ-સિંહણના મેટિંગ…
View More અમરેલીમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના પર પરિમલ નથવાણીની ગંભીર ચિંતામેટિંગ સમયે ખલેલ પહોંચાડતા યુવાનને સિંહ-સિંહણે ફાડી ખાદ્યો
અમરેલી જિલ્લામાં ફરી એકવાર સિંહના હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક આવેલા જંગલના વીડી વિસ્તારમાં સિંહ દર્શન કરવા ગયેલા યુવાનોના…
View More મેટિંગ સમયે ખલેલ પહોંચાડતા યુવાનને સિંહ-સિંહણે ફાડી ખાદ્યોવડિયા ગ્રામપંચાયત પાછળનો આરસીસી રોડ બન્યો જોખમી, નિર્દોષનો ભોગ લેવાની રાહ
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ગ્રામપંચાયત પાછળ સુરવો નદી કિનારે આવેલો ઢૂંઢિયાપીપળીયા તરફ જતો આરસીસી રોડ જેને ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો માનવામાં આવે છે.…
View More વડિયા ગ્રામપંચાયત પાછળનો આરસીસી રોડ બન્યો જોખમી, નિર્દોષનો ભોગ લેવાની રાહઅમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની 192 ટીમો મેદાને; 88 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવત
જોખમી પરિસ્થિતિમાં પણ વીજકર્મીઓ દિવસ રાત કામે લાગ્યા: 370માંથી 368 ફિડર ફરી કાર્યરત કરાયા અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જનજીવનની સાથે…
View More અમરેલીમાં ભારે વરસાદ બાદ વીજકર્મીઓની 192 ટીમો મેદાને; 88 ગામોમાં ખોરવાયેલ વીજપુરવઠો પૂર્વવતઅમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મુળ દાહોદનાં વતની અને હાલ અમરેલી માતા પિતા સાથે રહી ભાવનગરમાં બીસીએનો અભ્યાસ કરતાં કોલેજીયન યુવકને મધ્યપ્રદેશની પ્રેમિકાએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પ્રેમ…
View More અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસઅમરેલી જિલ્લામાં ગીરગંગા નિર્મિત તમામ જળ સ્ટ્રક્ચરો ઓવરફ્લો : ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસ
અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા સાર્વત્રિક વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખુશાલીનો માહોલ છવાયો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અમરેલી જિલ્લાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં બનાવવામાં આવેલા તમામ…
View More અમરેલી જિલ્લામાં ગીરગંગા નિર્મિત તમામ જળ સ્ટ્રક્ચરો ઓવરફ્લો : ધરતીપુત્રોમાં હર્ષોલ્લાસઅમરેલી જિલ્લાને ધમરોળી નાખતા મેઘરાજા, પાંચ તાલુકામાં શાળાઓ બંધ
અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાંથી 10 તાલુકામાં દોઢ ઇંચથી માંડી 11 ઇંચ વરસાદ પડી જતા રાજુલા- ખાંભા- ધારી- સાવરકુંડલા સહીતના તાલુકાઓમાં પુર જેવી…
View More અમરેલી જિલ્લાને ધમરોળી નાખતા મેઘરાજા, પાંચ તાલુકામાં શાળાઓ બંધઅમરેલીની યુવતીને મેટોડાના પાનવાળા સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, પ્રેમી સહિત પરિવારે માર માર્યો
મૂળ અમેરેલીની અને હાલ મેટોડા જી.આઇ.ડી.સી.માં રહેતી એક યુવતીને પાનવાળા સાથે પ્રેમ થયો ભારે પડ્યો હતો. મૈત્રીકરાર કરી સાથે રહેવા ગયેલી અમરેલીની 19 વર્ષીય યુવતીને…
View More અમરેલીની યુવતીને મેટોડાના પાનવાળા સાથે પ્રેમલગ્ન ભારે પડ્યા, પ્રેમી સહિત પરિવારે માર માર્યો