રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પામ બોન્ડીને એટર્ની જનરલ તરીકે બરતરફ કરવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી તરત જ, FBI ડિરેક્ટર કાશ પટેલ આગામી લાઇનમાં હોવાનો એક…
View More ટ્રમ્પના હાથમાં ચાબુક : હવે FBI ડિરેક્ટર કાશ પટેલનો વારો નક્કીAmerica
હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો
સૈન્ય બળના ઉપયોગને કોઈપણ સંજોગોમાં સમર્થન નહીં આપે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અરબ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની માગણી કરતો એક…
View More હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટોટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરી
મિત્ર દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન માટે ફાર્મા ટેરિફ માત્ર 15 ટકા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે.…
View More ટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરીચાલુ યુદ્ધે ટ્રમ્પની કમાન છટકી, સૈન્ય વડા રેન્ડીને હાંકી કાઢ્યા
તાત્કાલિક અસરથી નિવૃત્ત કરી દેવાયા, હવે યુદ્ધની કમાન વાઇસ ચીફ ઓફ સ્ટાફ જનરલ ક્રિસ્ટોફરના હાથમાં સીબીએસ ન્યૂઝ દ્વારા ટાંકવામાં આવેલા યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ…
View More ચાલુ યુદ્ધે ટ્રમ્પની કમાન છટકી, સૈન્ય વડા રેન્ડીને હાંકી કાઢ્યાયુધ્ધ ઇફેક્ટ? ફિફાએ અમેરિકાના વર્લ્ડ કપની ટિકિટનો ભાવ બે લાખ વધારી દીધો
અમેરિકા એક તરફ પશ્ચિમ એશિયામાં ઇઝરાયલ સાથે મળીને એક મહિના કરતાં પણ વધુ સમયથી ઇરાન સામે ભીષણ યુદ્ધમાં ઊતર્યું છે ત્યાં બીજી તરફ અમેરિકામાં જ…
View More યુધ્ધ ઇફેક્ટ? ફિફાએ અમેરિકાના વર્લ્ડ કપની ટિકિટનો ભાવ બે લાખ વધારી દીધોમંત્રણા જ મંત્ર: હોર્મુઝ બળથી નહિ, કળથી જ ખોલી શકાશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પની ઈરાનને ખતમ કરી નાખવાની સનકના કારણે આખી દુનિયા પરેશાન છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલાના વળતા જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી…
View More મંત્રણા જ મંત્ર: હોર્મુઝ બળથી નહિ, કળથી જ ખોલી શકાશેટ્રમ્પે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરતાં જ ઇરાનનો ઇઝરાયલ-બહેરીન પર હુમલો
બહેરીનમાં એમેઝોનના ડેટા સેન્ટરમાં આગ ભભૂકી, ઇઝરાયલ પર મિસાઇલો દાગી અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. અમેરિકન…
View More ટ્રમ્પે યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરતાં જ ઇરાનનો ઇઝરાયલ-બહેરીન પર હુમલોતેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પ
યુધ્ધવિરામની વાતો વચ્ચે અમેરિકન પ્રમુખે રંગ બદલ્યો, વિશ્ર્વભરમાં ચિંતાનો માહોલ યથાવત જેને ઓઇલ જોઇતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે, અમેરિકન સેના મહાન, જગત…
View More તેલ-અણુમથકો તબાહ કરી ઇરાનને પાષાણયુગમાં ધકેલીશું : ટ્રમ્પNATOથી અલગ થઈ શકે છે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પે ‘કાગળનો વાઘ’ ગણાવ્યો
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું…
View More NATOથી અલગ થઈ શકે છે અમેરિકા, ડોનાલ્ડ ટ્રમ્પે ‘કાગળનો વાઘ’ ગણાવ્યોબગદાદમાંથી અમેરિકી મહિલા પત્રકારનું નાટયાત્મક અપહરણ
સુરક્ષા દળોએ રોકતા નાસી છુટેલા વાહનની ગુલાંટ: પત્રકારની શોધખોળ જારી: એકની ધરપકડ ઇરાકના બગદાદમાં એક અમેરિકન પત્રકારનું અપહરણ કરવામાં આવ્યું હતું. એક નિવેદનમાં, ઇરાકી ગૃહ…
View More બગદાદમાંથી અમેરિકી મહિલા પત્રકારનું નાટયાત્મક અપહરણ