અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાતચીત ફરી શરૂૂ થઈ રહી છે. આ વાટાઘાટો માટે ઈરાનનું પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચી ગયું છે, જેની મધ્યસ્થી પાકિસ્તાન કરશે.…
View More પાક. પહોંચીને ઈરાને રોન કાઢી, US સાથે સીધી વાતનો ઈન્કારAmerica
અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યો
ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે કડક પગલાં લીધાં છે.અમેરિકાએ ચીન સ્થિત એક અગ્રણી ઓઇલ રિફાઈનરી અને ઈરાની ઓઇલના પરિવહન સાથે જોડાયેલી…
View More અમેરિકાની મોટી કાર્યવાહી: ચીન-ઈરાનના 40 ઓઇલ નિકાસકારો અને મોટી રિફાઈનરી સામે પ્રતિબંધ લાદ્યોસુંદર ક્ધયા સમક્ષ USના પરમાણુ વડાએ અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યો
હનીટ્રેપમાં ફસાયેલા અધિકારીને પેન્ટાગોને રજા પર ઉતારી ઘર ભેગો કર્યો : મિશન ઈરાન વિશેની માહિતી લિક ટ્રમ્પ પ્રશાસનના આ અધિકારીએ અમેરિકાની ગુપ્ત માહિતી દુનિયા સામે…
View More સુંદર ક્ધયા સમક્ષ USના પરમાણુ વડાએ અનેક રહસ્યોનો ઘટસ્ફોટ કર્યોટ્રમ્પના સાંનિધ્યમાં ઈઝરાયેલ અને લેબેનોન સીઝફાયર 3 સપ્તાહ લંબાયું
વ્હાઈટ હાઉસમાં યોજાઈ ગઈ ઐતિહાસિક બેઠક: યુદ્ધવિરામની જાહેરાત પછી પણ હિઝબુલ્લાહના હુમલાઓ ચાલુ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે અમેરિકન પ્રમુખ…
View More ટ્રમ્પના સાંનિધ્યમાં ઈઝરાયેલ અને લેબેનોન સીઝફાયર 3 સપ્તાહ લંબાયુંહું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરી
અન્ય હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય તાકાતને અગાઉથી જ અમે નુકસાન પહોંચાડ્યું છે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પરમાણુ હથિયારોના ઉપયોગને લઈને ચાલી રહેલી…
View More હું ઈરાન ઉપર પરમાણુ હુમલો કરવાનો નથી: ટ્રમ્પની ખાતરીઅમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસ
અમેરિકા એક જમાનામાં જિંદગી જીવવા માટે, જોબ માટે, સરકારી લાભો માટે, હવામાન અને પ્રકૃતિ માટે, ફાઇનાન્સ અને મેનેજમેન્ટ માટે ખરેખર સ્વર્ગ હતું. ડોનાલ્ડ ટ્રમ્પે એની…
View More અમેરિકાને નરક બનાવવામાં વ્યસ્ત ટ્રમ્પનો ભારત માટે ફરી બકવાસહોર્મુઝ નાકાબંધી વચ્ચે યુએસના નેવી સેક્રેટરી જોન ફેલોનનું અચાનક રાજીનામું
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સનું મુખ્ય મથક પેન્ટાગોને બુધવારે અચાનક જાહેરાત કરી હતી કે નેવી સેક્રેટરી જોન ફેલોન તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ…
View More હોર્મુઝ નાકાબંધી વચ્ચે યુએસના નેવી સેક્રેટરી જોન ફેલોનનું અચાનક રાજીનામુંભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને US બોલાવે છે : ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક લાંબો અને આક્રમક પત્ર પોસ્ટ કરીને અમેરિકામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને ભારત-ચીન જેવા દેશો પર આકરા પ્રહારો કર્યા…
View More ભારત અને ચીન જેવા નરકમાંથી લોકો પરિવારને US બોલાવે છે : ટ્રમ્પકોકડું વધુ ગુંચવાયું: ટ્રમ્પના એકતરફી યુદ્ધવિરામને ઇરાને ફગાવ્યું
ઇરાની બંદરો પર અમેરિકી નાકાબંધી બોમ્બમારા સમાન છે તો યુદ્ધવિરામની વાત કયાં આવી? ઇરાની પ્રવકતાએ અમેરિકી દંભનો કર્યો વિરોધ મધ્યસ્થીમાં પાકિસ્તાનનો પનો ટુંકો પડતા…
View More કોકડું વધુ ગુંચવાયું: ટ્રમ્પના એકતરફી યુદ્ધવિરામને ઇરાને ફગાવ્યુંભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો બીજો રાઉન્ડ, ટૂંક સમયમાં મળી શકે છે ગૂડ ન્યૂઝ
વોશિંગ્ટનમાં બન્ને દેશોનાં પ્રતિનિધિ મંડળો વચ્ચે મંત્રણા વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે વાટાઘાટોનો નવો રાઉન્ડ શરૂૂ થયો છે. આ મુદ્દાઓ પર ચર્ચા…
View More ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલનો બીજો રાઉન્ડ, ટૂંક સમયમાં મળી શકે છે ગૂડ ન્યૂઝ