અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર ભક્તિના માર્ગે નીકળેલા પદયાત્રીને અકસ્માત નડ્યો હતો. મહેસાણાથી ભાવનગર રાજપરા ખોડિયાર મંદિર પગપાળા જઈ રહેલા માઈભક્તોને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે…
View More માતાજીનો રથ લઈ જતાં પદયાત્રિકોને અજાણ્યા વાહને કચડયા, એકનું મોતAhmedabad
IPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગ
IPL 2026નું BCCI દ્વારા બીજુ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. અગાઉના શિડ્યુલમાં અમદાવાદને માત્ર 1 મેચ મળી હતી, જ્યારે બીજા શિડ્યુલમાં વધુ 6 મેચ…
View More IPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગઅમદાવાદના સ્કાયસિટી રિવેરામાં આગ, મોટી દુર્ઘટના ટળી
ત્રીજા માળે લાગેલી આગના ધૂમાડા 15મા માળે પહોંચતાં લોકો ગુૂગળાયા અમદાવાદના શેલામાં આજે વહેલી સવારે આગની દુર્ઘટના સર્જાઈ હતી. ક્લબ ઓ સેવન રોડ પર આવેલી…
View More અમદાવાદના સ્કાયસિટી રિવેરામાં આગ, મોટી દુર્ઘટના ટળીકોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો દીકરો પીધેલ હાલતમાં ઝડપાયો
પહેલા પોલીસે જવા દીધો, વીડિયો વાયરલ થતા માધવપુરા પોલીસે કહ્યું ગુનો નોંધાશે અમદાવાદમાં ગઇકાલે(22 માર્ચ) રાત્રે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો…
View More કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલનો દીકરો પીધેલ હાલતમાં ઝડપાયોઅમદાવાદની મયુર કેમિકલને ત્યાં આવકવેરાના દરોડા
આવકવેરા વિભાગે માર્ચ એન્ડિંગ પૂર્વે અમદાવાદમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈન્કમટેક્સનાં વિભાગ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ ડાય બનાવતાં મેન્ફ્યુફેક્ચર એક્સપોર્ટર મયુર ડાય કેમિકલ ઈન્ડસ્ટ્રીઝને ત્યાં…
View More અમદાવાદની મયુર કેમિકલને ત્યાં આવકવેરાના દરોડાઅમદાવાદમાં માતા નવજાત શિશુને પાણીપુરીની લારીએ તરછોડી નાસી ગઇ
શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. બુધવારે શહેરમાં એક વીડિયોની ઘણી ચર્ચા હતી કે, બે યુવતીઓ એક માસૂમ બાળકને સૂમસામ જગ્યા પર પડેલી પાણીપુરીની…
View More અમદાવાદમાં માતા નવજાત શિશુને પાણીપુરીની લારીએ તરછોડી નાસી ગઇઅમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી છે. કોલ મળતાં જ ફાયર વિભાગની 9…
View More અમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટ
ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ…
View More ગુજરાત વિધાનસભા બાદ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ધમકીભર્યો મેઇલ મળતાં ખળભળાટરાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ
રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉનાળાના વાતાવરણ વચ્ચે વહેલી સવારે ધુમ્મસના કારણે ઈન્ડિગોની બે ફલાઈટનું અમદાવાદ એરિપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. ત્યાંથી આ…
View More રાજકોટ આવતી મુંબઈ અને પુનાની બે ફ્લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગરખડતા ઢોરના છાણમાંથી AMCએ બનાવી ગોબર સ્ટિક, ભારે ડિમાન્ડ
અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના નિવારણની સાથે હવે અખઈ એ તેમાંથી આવક અને ઈંધણ મેળવવાનો અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈગઈઉ વિભાગ…
View More રખડતા ઢોરના છાણમાંથી AMCએ બનાવી ગોબર સ્ટિક, ભારે ડિમાન્ડ