અમદાવાદમાં ગઈકાલે બપોરે એક યાત્રિક વિમાન ઉડાન ભર્યા ની થોડી મિનિટોમાં જ તૂટી પડ્યું હતું. જેમાં મુસાફરી કરી રહેલા મૂળ જામનગરના વતની એક દંપતી પણ…
View More અમદાવાદ ઘટનામાં મૃત્યુ પામેલા જામનગરના દંપતીના પરિવારના DNA સેમ્પલ લેવાયાAhmedabad plane crash
તળાજામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ડોકટર અને ભાવિ તબીબને અંતિમ વિદાય અપાઇ
ગર્ભમાં રહેલ શિશુએ માતાની ઓળખ કરાવી અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દીર્ઘટનામા મુસાફરો અને સિવિલ હોસ્પિટલની અતુલ્ય બિલ્ડીંગ,મેસમાં જમી રહેલ તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા તેમાં…
View More તળાજામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ ડોકટર અને ભાવિ તબીબને અંતિમ વિદાય અપાઇઅમદાવાદ ઇન્કમટેક્સના પૂર્વ ડે.કમિશનર સુનિલ મહેતા પત્ની-પુત્રી સાથે ભોગ બન્યા
અમદાવાદમાં મેઘાણીનગર આઈજીપી કંપાઉન્ડમાં આવેલા બી.જે. મેડીકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં સ્થળ પરથી તપાસ દરમિયાન કુલ 268 મૃતદેહ…
View More અમદાવાદ ઇન્કમટેક્સના પૂર્વ ડે.કમિશનર સુનિલ મહેતા પત્ની-પુત્રી સાથે ભોગ બન્યાજેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવ
અમદાવાદની એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં રાજકોટ જિલ્લાનાં જેતપુરનાં યુવકનો આબાદ બચાવ થયો છે. બીજે મેડિકલ કોલેજમાં જેતપુરનો મિતાંશુ ઠેસિયા બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. મિતાંશુ…
View More જેતપુરનો મિતાંશુ ઠેસિયા જમ્યા બાદ લાઇબ્રેરી જવા નીકળતા આબાદ બચાવદુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશું
ટાટા ગ્રુપના ચેરમેન ચંદ્રશેખરનો સાથીદારોને ભાવનાત્મક પત્ર અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ ટાટા સન્સ અને ટાટા ગ્રુપના ચેરમેન એન. ચંદ્રશેખરને શુક્રવારે તેમના સાથીદારોને ખૂબ જ ભાવનાત્મક…
View More દુર્ઘટના કેમ ઘટી તે અમે પણ સમજવા માગીએ છીએ; તપાસના તારણો વિષે પારદર્શી રહીશુંવિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274
બી.જે.મેડિકલ કોલેજ કેમ્પસમાં રહેતા ડોક્ટર્સ, મેસનો સ્ટાફ અને અન્ય સ્થાનિક લોકો હજુ પણ લાપતા એર ઇન્ડિયાનું પ્લેન આઇજીપી કંપાઉન્ડ મેઘાણીનગરમાં ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધી…
View More વિમાન દુર્ઘટનામાં ફ્લાઈટ સિવાયના 33નાં મોત: કુલ મૃત્યુઆંક 274વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંત
ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવદેહ રાજકોટ લાવવામાં આવશે, રામનાથપરા સ્મશાનગૃહમાં થશે અંતિમવિધિ, રમેશ પારેખ રંગ ભવનમાં શોકસભા યોજવા તૈયારી રાજકોટનાં માજી ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ…
View More વિજયભાઇના પુત્ર ગાંધીનગર પહોંચ્યા, નિવાસે કરૂણ કલ્પાંતએર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણય
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ, DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય) એ એક મોટો નિર્ણય લીધો છે.DGCAએ તમામ બોઇંગ ડ્રીમલાઇનર વિમાનોની સુરક્ષાની તપાસ કરવાની કામગીરી કડક…
View More એર ઈન્ડિયાના તમામ બોઇંગ ડ્રીમલાઇનરની થશે તપાસ: અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAનો મોટો નિર્ણયઅગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇ
અગાઉ 19મી ઓકટોબરના 1988ના રોજ વિમાન ક્રેશમાં રાહુ કુંભમાં અને કેતુ સિંહ રાશીમાં ગોચર કરતો હતો અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઑફ…
View More અગ્નિ તત્ત્વ રાશિમાં ગ્રહોના ગોચરથી અમદાવાદમાં બીજી વખત પ્લેન દુર્ઘટના સર્જાઇDNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક, યુધ્ધના ધોરણે કામગીરી એર ઇન્ડિયાના અમદાવાદથી લંડન જતાં વિમાનની સર્જાયેલી કમનસીબ દુર્ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી…
View More DNA કામગીરી માટે 45 ડોકટરોની ટીમ, તમામ વિભાગો વચ્ચે સંકલન