ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેલના કેદીઓ અને તેમના પરિવારોના ઉત્થાન તેમજ સામાજિક પુન:સ્થાપન માટે અનેક પ્રશંસનીય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ…
View More કેદીઓના સંતાનો બન્યા સરકારી કર્મચારી, અમદાવાદ જેલમાં વિશેષ સન્માન સમારોહ યોજાયોAhmedabad news
SVUM દ્વારા 11મીથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો
આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના 30 જેટલા દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ પધારશે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2026…
View More SVUM દ્વારા 11મીથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળોફાયરિંગ કેસમાં શક્તિસિંહના ભત્રીજા સામે હત્યાનો ગુનો
અમદાવાદમાં પત્નીને ગોળી મારી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ, એ.સી.પી. પોતે ફરિયાદી બન્યા અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવર રહેતા…
View More ફાયરિંગ કેસમાં શક્તિસિંહના ભત્રીજા સામે હત્યાનો ગુનોઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિીયાને વીમા કંપની દ્વારા રૂા.1125 કરોડનું ચૂકવણું
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાને 6 મહિના પૂર્ણ થઇ ગયા છે. 12 જૂન 2026ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશ થયુ હતુ અને આખરે હવે પ્લેન ક્રેશના મૃતકોના…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિીયાને વીમા કંપની દ્વારા રૂા.1125 કરોડનું ચૂકવણું26મીએ તિરંગો ફરકાવશો તો… અમદાવાદની 15 શાળાને ઉડાવી દેવાની ધમકી
37 દિવસમાં બીજીવાર ધમકીભર્યો મેલ મળ્યો, સ્કૂલમાંથી વાંધાજનક વસ્તુ ના મળતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો ધમકીભર્યા મેલમાંં અગાઉની પેટર્ન પ્રમાણે 1.11 વાગ્યે સ્કૂલોને ઉડાવી દેવાની…
View More 26મીએ તિરંગો ફરકાવશો તો… અમદાવાદની 15 શાળાને ઉડાવી દેવાની ધમકી’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની સ્કૂલોને ફરી એકવાર બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. DPS સહિત 9 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી છે. આ ધમકી મેઈલ…
View More ’26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું…’ અમદાવાદની 9 શાળાઓને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકીકોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનો પત્નીને ગોળી મારી આપઘાત
ગૃહ કલેશ બાદ પતિ યશરાજસિંહે પત્ની રાજેશ્ર્વરીબાને પોતાની લાઈસન્સવાળી રિવોલ્વરમાંથી ગોળી ઘરબી દીધી અને 108ને ફોન કર્યો, મેડિકલ ટીમ પત્નીને લઈ ગયા બાદ પોતાના માથે…
View More કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાનો પત્નીને ગોળી મારી આપઘાતઅમદાવાદના ફાર્મા ગ્રૂપ પર જીએસટીના દરોડા, 20.68 કરોડની ચોરી પકડાઇ
બે શખ્સોની ધરપકડ, 11 પેઢી દ્વારા ખોટી ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવી હોવાનું તપાસમાં ખુલ્યું શહેરના ફાર્મા ગ્રુપ પર જીએસટી વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે.…
View More અમદાવાદના ફાર્મા ગ્રૂપ પર જીએસટીના દરોડા, 20.68 કરોડની ચોરી પકડાઇઅમદાવાદ SG હાઇવે પર AMTSની બસ ભડભડ સળગી, મુસાફરોનો આબાદ બચાવ
અમદાવાદમાં આજે સવારે AMTSબસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સોલા સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં આજે (19મી જાન્યુઆરી) સવારે અખઝજ બસમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર…
View More અમદાવાદ SG હાઇવે પર AMTSની બસ ભડભડ સળગી, મુસાફરોનો આબાદ બચાવઅમદાવાદમાં નસેડી કારચાલકે 9 વાહનો ઉલાળ્યા
અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક 9 વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા…
View More અમદાવાદમાં નસેડી કારચાલકે 9 વાહનો ઉલાળ્યા