અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઇકાલે(17 જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ 17 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. કહાન પટેલે એરિસ્ટો આનંદમ ફ્લેટના ઇ બ્લોકમાં છઠ્ઠા…
View More ‘નીટ’ની પરીક્ષાના 3 દી’ પહેલા વિદ્યાર્થીનો આપઘાતAhmedabad news
અમદાવાદની મહિલા પાસપોર્ટમાં નકલી ફોટો ચોંટાડી અનેક દેશોની યાત્રા કરી આવી!
બીજી મહિલાના પાસપોર્ટમાં ચેડા કરી ચાર વખત ફોરેન ટુર કરી, છેલ્લે દિલ્હી એરપોર્ટ પર ભાંડો ફૂટ્યો અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારની 35 વર્ષીય મહિલા વિરુદ્ધ નકલી પાસપોર્ટના…
View More અમદાવાદની મહિલા પાસપોર્ટમાં નકલી ફોટો ચોંટાડી અનેક દેશોની યાત્રા કરી આવી!અમદાવાદમાં કિશોરને નગ્ન કરી દોડાવ્યો
અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં જૂની અદાવતના કારણે કેટલાક યુવકોએ એક સગીરને જાહેરમાં નગ્ન કરી…
View More અમદાવાદમાં કિશોરને નગ્ન કરી દોડાવ્યોઅમદાવાદમાં યોગાસનની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતનો ‘સુવર્ણ દિન’
સૌપ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે શાનદાર ઉદ્ઘાટન કર્યું ત્યાર બાદ શુક્રવારે ભારતીય ઍથ્લીટોએ દમદાર પર્ફોર્મ કરીને છમાંથી પાંચ ગોલ્ડ મેડલ પર…
View More અમદાવાદમાં યોગાસનની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતનો ‘સુવર્ણ દિન’મોટેરામાં આસારામના ગેરકાયદે આશ્રમનું ડિમોલિશન શરૂ
સાબરમતી નદીના કિનારે આવેલા વૈભવી આશ્રમનો ગેઈટ તોડી પડાયો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઓપરેશન અમદાવાદના મોટેરા વિસ્તારમાં સાબરમતી નદીના કિનારે આવેલા વિવાદાસ્પદ અને કરોડોની જમીન…
View More મોટેરામાં આસારામના ગેરકાયદે આશ્રમનું ડિમોલિશન શરૂઅમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારનાર મહિલા ફોજદાર અંતે સસ્પેન્ડ
પ્રજ્ઞાચક્ષુ આધેડને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જઈને માર મારનારી ચાંગોદર ની મહિલા પી.એસ.આઇ સોનલ રાઠોડને અમદાવાદ ગ્રામ્ય એસપીએ સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ…
View More અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ આધેડને માર મારનાર મહિલા ફોજદાર અંતે સસ્પેન્ડજાહેર રસ્તાઓ પર વાહનો પાર્ક કરવા હોય તો પાર્કિંગ ફી ચૂકવો
મહાનગરોમાં 30 ટકા જાહેર જમીનનો ખાનગી ગેરેજ તરીકે ઉપયોગ, વાહનો ખાનગી છે તો પાર્કિંગ પણ ખાનગી: સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણ અમદાવાદમાં થશે પ્રાયોગિક અમલ,…
View More જાહેર રસ્તાઓ પર વાહનો પાર્ક કરવા હોય તો પાર્કિંગ ફી ચૂકવોઅમદાવાદમાંથી રૂ.14.16 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ પડકાયો
નરોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન, સપ્લાયરની શોધખોળ ગુજરાતને નશામુક્ત કરવા અને ડ્રગ્સ માફિયાઓ નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમદાવાદની નરોડા પોલીસને એક…
View More અમદાવાદમાંથી રૂ.14.16 કરોડના ડ્રગ્સ સાથે મુંબઈનો શખ્સ પડકાયોSGSTની મોટી રેડ: સોના-ચાંદીનો 4.25 કરોડનો જથ્થો ઝડપાયો
રાજસ્થાનથી અમદાવાદ આવેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું અને 3 કિલો કિંમતી પથ્થરો મળી આવ્યા સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોડ ટીમે અત્યાર…
View More SGSTની મોટી રેડ: સોના-ચાંદીનો 4.25 કરોડનો જથ્થો ઝડપાયોગુજરાત ટાઇટન્સની ટીમની બસ આગમાં ખાક, તમામ ખેલાડીઓનો બચાવ
ફાઇનલમાં હાર બાદ હોટલ પરત ફરતા સમયે ઘટના, રસ્તા પર બેઠેલી ટીમ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલ મેચ બાદ…
View More ગુજરાત ટાઇટન્સની ટીમની બસ આગમાં ખાક, તમામ ખેલાડીઓનો બચાવ