બાઈક પર આવેલા બુકાનીધારી 3 શખ્સોએ પીછો કરી અંજામ આપ્યો અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર એક લૂંટની ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયા પેઢી ચલાવતા ફારૂૂક…
View More સાણંદ-સરખેજ હાઈ-વે પર આંગડિયા પેઢીના સંચાલકની રૂા.25 લાખ ભરેલી બેંગની લૂંટAhmedabad news
દુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45…
View More દુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયોસ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા મોટેરા આસારામ આશ્રમની 45 હજાર ચો.મી. જમીન ખાલસા કરવા હાઇકોર્ટની મંજૂરી
આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર, 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ આસારામના મોટેરા આશ્રમને લઈ મોટા…
View More સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા મોટેરા આસારામ આશ્રમની 45 હજાર ચો.મી. જમીન ખાલસા કરવા હાઇકોર્ટની મંજૂરીઅમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત
અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ પાડીને નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ…
View More અમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયતઅમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકે ATSના ASIને 100 મીટર સુધી ઢસડતા મોત
અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. સવારે ઝુંડાલ સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાત એટીએસમાં આસિસ્ટન્ટ…
View More અમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકે ATSના ASIને 100 મીટર સુધી ઢસડતા મોતદોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું
અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, તબીબોએ સફળ સર્જરી કરી જીવ બચાવ્યો સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂૂપ કિસ્સો સામે આવ્યો…
View More દોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયુંઅમદાવાદની એમ.કે.શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની તપાસ માટે કમિટીની રચના
કથિત આરોપી ડો.તીર્થ પટેલને રજા પર મોકલી દેવાયા, ફરિયાદી 10 વિદ્યાર્થીઓ પણ કોલેજમાં ગેરહાજર અમદાવાદની જાણીતી એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં રેગિંગના ગંભીર આરોપો સામે આવ્યા…
View More અમદાવાદની એમ.કે.શાહ મેડિકલ કોલેજમાં રેગિંગની તપાસ માટે કમિટીની રચનાઅમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ
હિંમતનગરથી રૂ.3.60 લાખમાં નવજાત બાળકની ખરીદી કરીને હૈદરાબાદ વેચવા લઈ જતા હતા ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશન પાર પાડીને માનવ તસ્કરીના મોટા…
View More અમદાવાદમાં આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડકેદીઓના સંતાનો બન્યા સરકારી કર્મચારી, અમદાવાદ જેલમાં વિશેષ સન્માન સમારોહ યોજાયો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેલના કેદીઓ અને તેમના પરિવારોના ઉત્થાન તેમજ સામાજિક પુન:સ્થાપન માટે અનેક પ્રશંસનીય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ…
View More કેદીઓના સંતાનો બન્યા સરકારી કર્મચારી, અમદાવાદ જેલમાં વિશેષ સન્માન સમારોહ યોજાયોSVUM દ્વારા 11મીથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો
આફ્રિકા અને સાઉથ ઇસ્ટ એશિયાના 30 જેટલા દેશોમાંથી 200 કરતા વધુ ડેલિગેટ્સ પધારશે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આગામી તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2026…
View More SVUM દ્વારા 11મીથી અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળો