દેશમાં છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકીઓ મળી રહી છે. આ દરમ્યાન અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી…
View More અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેહાદથી આવેલી ફલાઈટમાં મળી ચિઠ્ઠી, સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પરAhmedabad news
‘ચોકલેટ ડે’ના દિવસે પ્રેમિકાને ઇમ્પ્રેશ કરવા યુવક કાંકરિયામાં વાઘના પાંજરામાં ઘુસ્યો
અમદાવાદના કાંકરિયા લેક પર આવેલા ઝૂમાં વાઘના પાંજરામાં એક યુવક ઘૂસી જતા ભારે દોડધામ મચી હતી. અંદાજે 20 ફૂટ ઊંચા પાંજરા પર યુવક કોઈ કારણોસર…
View More ‘ચોકલેટ ડે’ના દિવસે પ્રેમિકાને ઇમ્પ્રેશ કરવા યુવક કાંકરિયામાં વાઘના પાંજરામાં ઘુસ્યોઅમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવું હતી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર…
View More અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યોઅમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં સેક્સ ટોય્ઝનો ઢગલો
ગુજરાતીઓએ ઓનલાઇન મગાવેલા પ્રતિબંધિત સેક્સ ટોય્ઝના 600 પાર્સલો અટકાવાયા ઇ-કોમર્સ સાઇટ પરથી ઓર્ડર કરી ડમી એડ્રેસ ઉપર મંગાવે છે પાર્સલ, સ્કેનિંગ દરમિયાન ભાંડો ફૂટી…
View More અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાં સેક્સ ટોય્ઝનો ઢગલોગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યા
અમદાવાદની ઘટના, દોઢ લાખની લૂંટ પણ ચલાવી, 3 શખ્સોની ધરપકડ શહેરમાં લિફ્ટ નહિ આપતા કુખ્યાત ગુનેગારોએ હોટલના માલિકને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનો…
View More ગુનેગારો બેખોફ, લિફટ ન આપી તો હોટલ માલિકને મોતને ઘાટ ઉતાર્યા10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યો
અમદાવાદનાં બાપુનગરમાં સગા બાપે દીકરાની નિર્મમ રીતે હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં રહેતા શખ્સે પોતાનાં 10 વર્ષીય દીકરા ઓમને…
View More 10 વર્ષના પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ આપી પિતાએ મોતને ઘાટ ઉતાર્યોઅમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પાર
અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવર-જવરનો આંક 12 લાખને પાર થયો છે. મહિનામાં સૌથી વઘુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં અમદાવાદ સાતમાં સ્થાને છે.અમદાવાદ…
View More અમદાવાદ એરપોર્ટમાં એક મહિનામાં મુસાફરોની અવરજવર 12 લાખને પારઅમદાવાદમાં DJ બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો
અમદાવાદમાં પોલીસ પર પથ્થર ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર…
View More અમદાવાદમાં DJ બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારોઅમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની હતી. સ્ટાર બજાર ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જ્યો હતો. દારૂૂના નશામાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે નશામાં BRTS…
View More અમદાવાદમાં નશામાં BRTS રેલિંગમાં BMW ઘુસાડી દીધીઅમદાવાદમાં ઘરના ઘરનું સપનું સપનું જ રહેશે, એફોર્ડેબલ હાઉસમાં 54%નો ઘટાડો
દેશના અન્ય શહેરોની સરખામણીમાં અમદાવાદ-ગાંધીનગરમાં મકાનોના ભાવ આઠ વર્ષમાં ડબલ થઇ ગયા દરેક ગુજરાતીનું સપનું અમદાવાદમાં ઘર ખરીદવાનું હોય છે. પરંતું મોંઘવારીમાં અમદાવાદમાં એક બજેટ…
View More અમદાવાદમાં ઘરના ઘરનું સપનું સપનું જ રહેશે, એફોર્ડેબલ હાઉસમાં 54%નો ઘટાડો