વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2000થી વધુ સ્વયં સેવકોના પફોર્મન્સથી શનિવારે ઐતિહાસિક ઉજવણી થશે એક લાખથી વધુ સમર્પિત કાર્યકરો ઉપસ્થિત રહી પ્રમુખ સ્વામી મહારાજને…
View More અમદાવાદમાં ભવ્ય BAPS આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની અભૂતપૂર્વ તૈયારીઓAhmedabad news
પીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોત
તથ્યકાંડ બાદ ઓવરસ્પીડ- ડ્રન્ક એન્ડ ડ્રાઇવના અનેક ગુના નોંધાયા છતાં લોકો સુધરવાનું નામ નથી લેતા અમદાવાદની ગંભીર ઘટનામાં સ્થાનિકોએ આરોપીને પકડી મેથીપાક ચખાડ્યો, પોલીસે કરી…
View More પીધેલાએ ફિલ્મી ઢબે કાર ડિવાઇડર કુદાવી એક્ટિવાને ઉલાળ્યું, બેનાં મોતઅમદાવાદમાં નશાખોર કારચાલકો બેફામ, નરોડા પાસે કાર અડફેટે બે યુવાનોનાં મોત
અમદાવાદમાં વધુ એક નશાખોર કાર ચાલકે અકસ્માત સર્જી દિલો છે જેમાં બે યુવાનોના મોત થયા છે. અમદાવાદમાં નશાખોર કાર ચાલકો બેફામ બની રહયા છે. અમદાવાદ…
View More અમદાવાદમાં નશાખોર કારચાલકો બેફામ, નરોડા પાસે કાર અડફેટે બે યુવાનોનાં મોતઅમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટ બનાવવાના અનેક રેકેટ સામે આવ્યા છે. ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે, ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ…
View More અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઇઅમદાવાદમાં પોલીસ તૂટી પડી, એક રાતમાં 470 પીધેલા ઝડપાયા
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય, તેમ લૂંટ, ધાડ, ચોરી, હત્યા, મારામારી,…
View More અમદાવાદમાં પોલીસ તૂટી પડી, એક રાતમાં 470 પીધેલા ઝડપાયાબોપલ અકસ્માત કાંડમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, PI સામે તપાસ
અમદાવાદમાં બેફામ બનેલા વાહન ચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં નિષ્ફળ ઉચ્ચ અધિકારીઓએ નીચેના અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. બોપલ-આંબલી રોડ પર અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દીન…
View More બોપલ અકસ્માત કાંડમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ, PI સામે તપાસઅમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડ
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની ઘરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આણંદ-વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસમાંથી 5…
View More અમદાવાદ ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચે 5 આરોપીની કરી ધરપકડઅમદાવાદમાંથી લાલ લાઇટવાળી કાર સાથે નકલી પોલીસ અધિકારી ઝડપાયો
શહેરના નારોલ વિસ્તારમાં આવેલા લાંભા ટર્નિંગ પાસેથી પોલીસ અધિકારી હોવાના રોફ મારીને ફરી રહેલા યુવકની નારોલ પોલીસે ધરપકડ કરી છે. પેટ્રોલિંગ કરી રહેલી નારોલ પોલીસને…
View More અમદાવાદમાંથી લાલ લાઇટવાળી કાર સાથે નકલી પોલીસ અધિકારી ઝડપાયોઅમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
22 લોકોના શ્ર્વાસ રૂંધાતા હોસ્પિટલમાં ખસેડાયા, એક મહિલાનું મોત, ફટાકડાના કારણે 8માં માળે લાગેલી આગ 22માં માળે પહોંચી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની રહેણાંક…
View More અમદાવાદના ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળઅમદાવાદમાં બનશે અદ્યતન ‘સિટી સ્કવેર’, ટેરેસ ઉપરથી સમગ્ર શહેરનો નજારો દેખાશે
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની યશગાથામાં વધુ એક સિદ્ધિ મેળવવામાં આવશે. અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય સિંધુભવન રોડ ઉપર ખાસ સિટી સ્કેવર તૈયાર કરવામાં આવશે. જોકે આ…
View More અમદાવાદમાં બનશે અદ્યતન ‘સિટી સ્કવેર’, ટેરેસ ઉપરથી સમગ્ર શહેરનો નજારો દેખાશે