હળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજા

જુના ધનાળા રેલ્વે ફાટક નજીક ડબલ સવારી એકટીવાને ટ્રક ડમ્પર ચાલકે ઠોકર મારી હતી અકસ્માતમાં મહિલાનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી…

View More હળવદ નજીક ટ્રક અડફેટે એક્ટિવા ચાલક મહિલાનું મોત, એકને ઈજા

અવધના ઢાળ પાસે બંગલાના ત્રીજા માળે ટુવાલ બાંધી અન્ય રૂમમાં જવા જતા ગાંઠ છૂટી, તરૂણનું નીચે પટકાતાં મોત

જે રૂમમાં જમવાનું રાખ્યુ હતું તે લોક હતો, બાલ્કનીમાં ટુવાલ બાંધી તે રૂમમાં જતા હતા ત્યારે બનાવ બન્યો કાલાવડ રોડ પર અવધના ઢાળ પાસે સુકુન…

View More અવધના ઢાળ પાસે બંગલાના ત્રીજા માળે ટુવાલ બાંધી અન્ય રૂમમાં જવા જતા ગાંઠ છૂટી, તરૂણનું નીચે પટકાતાં મોત

એસ્ટ્રોન ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

શહેરના એસ્ટ્રોન ચોક ફાટક પાસે વહેલી સવારે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની ઓળખ મેળવવા…

View More એસ્ટ્રોન ફાટક પાસે ટ્રેનની ઠોકરે ચડી જતાં અજાણ્યા યુવાનનું મોત

ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ

ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર પ્લેટિનમ હોટલ નજીકથી જામનગર તરફ પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 05 જે.ક્યુ. 2885 નંબરના…

View More ખંભાળિયા નજીક પુરપાટ જતી કારની ઠોકરે બાઈક સવાર એરફોર્સના જવાનનું મૃત્યુ

જામનગરમાં નશાખોર બાઇકચાલક પોલીસની કાર સાથે અથડાયો

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં દારૂૂનો નાશો કરીને ફુલ સ્પીડમાં આવી રહેલા એક બાઈક ના ચાલકે પેટ્રોલિંગ માટે નીકળેલા મેઘપર પડાણા ના પોલીસ સ્ટાફની કાર…

View More જામનગરમાં નશાખોર બાઇકચાલક પોલીસની કાર સાથે અથડાયો

વાંકાનેરમાં ટ્રકે સાયકલને અડફેટે લેતા દાદાનું મોત, પૌત્રને ઇજા

વાંકાનેરમા પંચાસર ગામની ચોકડી પાસે સાયકલ પર પસાર થતા દાદા-પૌત્રને પાછળથી આવતા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં આધેડના શરીર પર ટ્રકના…

View More વાંકાનેરમાં ટ્રકે સાયકલને અડફેટે લેતા દાદાનું મોત, પૌત્રને ઇજા

ઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરાર

ઉપલેટામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે ત્રિપલ સવારી મોટર સાઈકલ પર જતાં પિતા અને બે પુત્રીને હડફેટે ચડાવતાં ત્રણેયને ગંભીર ઈજા થઈ…

View More ઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરાર

ગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત

ગઢડાના બોટાદ રોડ પર સીએનજી પમ્પ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ફોરવ્હીલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે…

View More ગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત

કૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુ

રાજકોટ શહેરમાં અવાર નવાર પશુ રસ્તા પર આડે ઉતરતા અકસ્માતો સર્જાય છે ત્યારે ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટનાથી યુવાનનો ભોગ લેવાયો હતો. જેમાં રૈયા રોડ…

View More કૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુ

સાંઢિયાપુલ પર પાણીનું ટેન્કર પલટી મારી ગયું

શહેરના જામનગર રોડ ઉપર રૂૂ.75 કરોડના ખર્ચે નિર્માણાધિન સાંઢીયા પુલનું કામ ચાલી રહયું છે ત્યાં ગઈકાલે પુલ ઉપર પાણી ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું.જેને…

View More સાંઢિયાપુલ પર પાણીનું ટેન્કર પલટી મારી ગયું