ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. રાજસ્થાનમાંથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને અકસ્માત નડતાં 4 લોકોના ઘટનાસ્થળે…
View More ઊંઝા-મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ઇકો કાર ડિવાઈડર સાથે અથડાતાં એક જ પરિવારનાં 4 સભ્યનાં મોતaccident
વલસાડ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા 7ના મોત
કુંભઘાટના જોખમી વળાંક પર ભયાનક અકસ્માત વલસાડ કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર આજે કાળમુખો અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે ઇકો કારને…
View More વલસાડ નજીક ટ્રક પાછળ ઈકો ઘુસી જતા 7ના મોતજામનગર પંથકમાં બે વાહન અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માત સર્જાયા હતા. જે અકસ્માતમાં પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે, અને સારવાર…
View More જામનગર પંથકમાં બે વાહન અકસ્માતમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ગંભીર ઇજારાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભેરાઇ ચોકડી નજીક આજે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રિક્ષાની બ્રેક ફેલ થતાં રિક્ષા અચાનક બેકાબૂ બની પલટી…
View More રાજુલાના ભેરાઇ ચોકડી નજીક રિક્ષા પલટી જતા આઠ મુસાફરો ઇજાગ્રસ્તગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યો
ગોંડલ ની સુરેશ્રવર ચોકડી પર સવારે બાઈક ચાલક અને થાર જીપ વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો.બનાવ બાદ થાર ચાલક થાર મુકી…
View More ગોંડલ પાસે અકસ્માતમાં યુવાન ઘાયલ, સારવાર માટે ખસેડવાને બદલે લોકોએ વીડિયો ઉતાર્યોભક્તિનગર વિસ્તારમાં જલરામ ચોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું મોત
ભક્તિ નગર સર્કલ પાસે આવેલ જલારામ ચોકમાં બાઈકના ચાલકે બચાવવા જતા રીક્ષાના ચાલકને અકસ્માત નડ્યો હતો અને તેમને ગંભીર ઇજા પહોંચતા તેમનું સારવારમાં મોત નીપજ્યું…
View More ભક્તિનગર વિસ્તારમાં જલરામ ચોક પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા યુવાનનું મોતલખતર નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા યુવાનનું ઘટનાસ્થળે મોત
લખતર-વઢવાણ હાઈવે પર લખતરથી અંદાજે અડધો કિલોમીટર દૂર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક…
View More લખતર નજીક કારના ચાલકે બાઈકને ઉલાળતા યુવાનનું ઘટનાસ્થળે મોતમથુરામાં ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતાં ચાર મિત્રોના મોત
ઉત્તર પ્રદેશના મથુરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે આવતી એક કારે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં કાર નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 4 યુવાનોના…
View More મથુરામાં ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતાં ચાર મિત્રોના મોતબેડી ચોકડી નજીક એડીબી હોટેલ પાસે રસ્તો ઓળંગતા યુવાનનું કારની ઠોકરે મોત
બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્તે અતિથી દેવો ભવ-એડીબી હોટેલ નજીક રસ્તો ઓળંગતી વખતે એક યુવાન કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં…
View More બેડી ચોકડી નજીક એડીબી હોટેલ પાસે રસ્તો ઓળંગતા યુવાનનું કારની ઠોકરે મોતથરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો
બનાસકાંઠાના થરાદમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે દારૂ ભરીને લઈ જતી એક પૂરઝડપે દોડતી કાર ઝાડ સાથે…
View More થરાદમાં ભયાનક માર્ગ અકસ્માત: પૂરપાટ ઝડપે દોડતી કાર ઝાડ સાથે અથડાઈ, બેનાં મોત, કારમાંથી દારૂ મળ્યો