રેલનગરમાં રહેતા વૃધ્ધા મોટા પુત્ર સાથે રોણકીમાં રહેતા નાના પુત્રના ઘરે જમવા જતાં હતાં ને કાળ ભેટયો શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલી એડીબી…
View More માધાપર ચોકડી નજીક કારની ઠોકરે બાઈક ચડી જતાં માતાનું મોત : પુત્ર ઘાયલaccident
કોટડાસાંગાણી નજીક બે બાઇક અથડાતા બે યુવાનોના મોત
રાજકોટનો યુવાન પુત્રી અને બહેનને મુકી પરત આવતો હતો ત્યારે કારખાનેથી ઘરે જતા યુવકના બાઇક સાથે સર્જાયો અકસ્માત કોટડાસાગાંણી તાલુકાના રાજગઢ ખાંડાધાર રોડ પર બે…
View More કોટડાસાંગાણી નજીક બે બાઇક અથડાતા બે યુવાનોના મોતસ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો; સરા ચોકડી પાસે બાઈક પરથી પટકાયેલા 6 માસના માસુમનું મોત
માતા-પિતા સાથે મોસાળમાં જતો બાળક રસ્તાનું કામ ચાલુ હોવાથી બનાવેલા સ્પીડ બ્રેકર આવતાં બાઈક પરથી ગબડી પડયો’તો મુળી તાલુકાના નાડધી ગામે રહેતો પરિવાર બાઈક લઈને…
View More સ્પીડ બ્રેકરે વધુ એક ભોગ લીધો; સરા ચોકડી પાસે બાઈક પરથી પટકાયેલા 6 માસના માસુમનું મોતમૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના માતા-પુત્ર બાઇક લઇને તા. 9-6-2025ને સોમવારે સવારે થાન લૌકિકે જતા હતા. ત્યારે મૂળી તાલુકાના જેપર ગામના પાટીયા પાસે પૂરપાટ આવતા ટ્રેક્ટરના…
View More મૂળી નજીક ટ્રેકટરે બાઇકને ઉલાળતાં માતા-પુત્રનાં મોતરાજકોટના યુવકનું આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોત: પિતરાઈને ઈજા
મામાની માનતા ઉતારવા ગયેલા યુવકના બાઈકને અજાણ્યા વાહનચાલકે ઉલાળતા ઘટી ઘટના રાજકોટનો યુવાન આણંદમાં રહેતા મામાએ રાખેલી માનતા ઉતારવા ગયો હતો ત્યારે દર્શન કરીને પરત…
View More રાજકોટના યુવકનું આણંદમાં હિટ એન્ડ રનની ઘટનામાં મોત: પિતરાઈને ઈજાલીમડા ચોકમાં વૃધ્ધનો ભોગ લેનાર કારચાલકનો 36 કલાકે પણ પત્તો નહીં
લીમડા ચોક પાસે રવિવારે સવારે કારે હડફેટે લેતાં મોપેડ પર જતા મીઠાભાઈ શામજીભાઈ ધંધુકિયા (ઉ.વ.65)નું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સજ્યાં બાદ કાર ચાલક ભાગી ગયો…
View More લીમડા ચોકમાં વૃધ્ધનો ભોગ લેનાર કારચાલકનો 36 કલાકે પણ પત્તો નહીંહિટ એન્ડ રન: બામણબોર નજીક ફિલરમેનનું મોત
રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઉલાળતા ઘટી ઘટના બામણબોર નજીક હિટ એન્ડ રનના બનાવમાં બામણબોર રહેતાં અને પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં…
View More હિટ એન્ડ રન: બામણબોર નજીક ફિલરમેનનું મોતધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોત
ધાંગધ્રા ના કુડા રોડ ઉપર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટોવેટરી થ ીખેતી કરવામાં આવતી હતી. ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટોવેટર ની અંદર આવી જતા…
View More ધ્રાંગધ્રા ખેતરમાં ટ્રેકટરના રોટોવેટરમાં બાળક આવી જતા ઘટનાસ્થળે જ મોતસાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં દાદી-પૌત્રના મોત, પરિવારના 3 ઇજાગ્રસ્ત
પુરઝડપે આવેલી કારે બે બાઇકને ફૂટબોલની જેમ ઉલાળ્યા હતા, કાર ચાલક સામે કાર્યવાહી સાવરકુંડલામા ગઇ મોડી રાત્રે વિપ્ર પરિવારના પાંચ સભ્યો બે બાઇકમા ઘર તરફ…
View More સાવરકુંડલા-મહુવા રોડ પર અકસ્માતમાં દાદી-પૌત્રના મોત, પરિવારના 3 ઇજાગ્રસ્તતારાણા નજીક હિટ એન્ડ રન, ટ્રક અડફેટે ખેડૂત યુવાનનું મોત
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણાં ગામના પાટીયા પાસે હિટ એન્ડ રન ના બનાવમાં એક ખેડૂત યુવાનને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે કચડી નાખતાં અંતરીયાળ…
View More તારાણા નજીક હિટ એન્ડ રન, ટ્રક અડફેટે ખેડૂત યુવાનનું મોત