રેલવે-ગતિ શક્તિની જનભાગીદારીથી રેકોર્ડબ્રેક 73 પ્રોજેકટને લીલીઝંડી

વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં, સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ 26 સંયુક્ત સદીઓ સાથે જોરદાર ભાગીદારી કરી હતી. જેમ તેઓ ક્રિકેટ ક્ષેત્રે પ્રભુત્વ ધરાવે છે તેમ, ભારતીય…

View More રેલવે-ગતિ શક્તિની જનભાગીદારીથી રેકોર્ડબ્રેક 73 પ્રોજેકટને લીલીઝંડી

મતગણતરી પૂર્વે નેતાઓ ભગવાનના શરણે, ભાજપ મુખ્યાલયમાં જલેબી સાથે ઉજવણીની તૈયારી

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી અને આ ઉપરાંત યોજાયેલી પેટાચૂંટણીના પરિણામોનો સમય આવી ગયો છે. મતગણતરી શરૂૂ થઈ ગઈ છે. આ દરમિયાન તમામ રાજકીય પક્ષોમાં હલચલ મચી…

View More મતગણતરી પૂર્વે નેતાઓ ભગવાનના શરણે, ભાજપ મુખ્યાલયમાં જલેબી સાથે ઉજવણીની તૈયારી

એડવોકેટ હિનાબેન મહેતાની ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ રૂપાલા

વે. રે. એપ્લોઇઝ યુનિયનના ડીવીઝનલ વાઇસ ચેરમેન આર. વી. મહેતાની યાદી જણાવે છે કે રાજકોટના સાંસદ પુરુષોતમ રૂપાલા દ્વારા આર. કે. વર્લ્ડ ટાવરમાં આવેલ હિનાબેન…

View More એડવોકેટ હિનાબેન મહેતાની ઓફિસની શુભેચ્છા મુલાકાત લેતા સાંસદ રૂપાલા

લેંગ લાઈબ્રેરીમાં ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત કવયિત્રી સંમેલન યોજાયું

ખ્યાતનામ કવયિત્રિીઓએ પોતાની રચનાઓ પ્રસ્તુત કરી : બહોળી સંખ્યામાં કાવ્ય રસિકો, ભાવિકો રહ્યા હાજર લેંગ લાયબ્રેરી ટ્રસ્ટ દ્વારા સંચાલિત અરવિંદ મણિયાર લાયબ્રેરી જુબેલી બાગ ખાતે…

View More લેંગ લાઈબ્રેરીમાં ગ્રંથાલય સપ્તાહ અંતર્ગત કવયિત્રી સંમેલન યોજાયું

પાટણમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીના મોતના મામલે કાર્યવાહી: રેગીંગ કરનાર ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ બાદ નોંધાઈ ફરિયાદ

પાટણની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 15 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીનું મોત…

View More પાટણમાં મેડીકલ કોલેજના વિદ્યાર્થીના મોતના મામલે કાર્યવાહી: રેગીંગ કરનાર ૧૫ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ બાદ નોંધાઈ ફરિયાદ

સાત રસ્તાથી ગુરુદ્વારા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે

ઓવરબ્રિજની કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાના કમિશનરનું જાહેરનામું જામનગર મહાનગર પાલિકાનાં કમિશનર ડી.એન. મોદી એ દોઢ માસ માટે સાત રસ્તા થી ગુરૂૂદ્વારા સુધી નો માર્ગ વાહનવ્યવહાર માટે…

View More સાત રસ્તાથી ગુરુદ્વારા સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રહેશે

25 મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરી છે, હવે તારો વારો

યુપીની ડાન્સ ટીચરને બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકી ઉત્તર પ્રદેશના એક ડાન્સ ટીચરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને એક વ્યક્તિ તરફથી બળાત્કાર અને જાનથી મારી…

View More 25 મહિલાઓ પર બળાત્કાર અને હત્યા કરી છે, હવે તારો વારો

માતા-પિતાવિહોણી સર્વજ્ઞાતિની 16 દીકરીનો લગ્નોત્સવ યોજાશે

ત5ોવન ફાઉન્ડેશન-વડીલ વાત્સલ્ય ધામ દ્વારા આયોજન, તડામાર તૈયારીઓ જામનગર શહેરમાં માનવતાની ભાવનાનું અદ્ભુત ઉદાહરણ સર્જાયું છે. તપોવન ફાઉન્ડેશન દ્વારા આગામી 17 નવેમ્બર રવિવારે સાત રસ્તા…

View More માતા-પિતાવિહોણી સર્વજ્ઞાતિની 16 દીકરીનો લગ્નોત્સવ યોજાશે

મૂળીના ખંપાળિયામાં થયેલી હત્યામાં સજા ભોગવતા કેદીનું સુરેન્દ્રનગરની જેલમાં મોત

મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા 32 વર્ષના મહેશભાઇ જીવણભાઇ બાવળીયાને ગામના જ જેન્તિ ઉર્ફે ભુયડી ભાવુભાઇ બાવળીયાની પત્નિ સાથે આડા…

View More મૂળીના ખંપાળિયામાં થયેલી હત્યામાં સજા ભોગવતા કેદીનું સુરેન્દ્રનગરની જેલમાં મોત