ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે 27 મુસ્લિમ માલિકીની હોટલોના બસ સ્ટોપ લાઇસન્સ રદ કર્યા છે જેમણે હિન્દુ નામોનો ઉપયોગ કરીને લાઇસન્સ મેળવ્યા હતા.…
View More હિંદુના નામે ધંધો કરતી મુસ્લિમોની હોટેલોમાં STના સ્ટોપ રદCategory: Uncategorized
ઠંડીના કારણે ટ્રમ્પ સોમવારે સંસદગૃહની અંદર શપથ લેશે
1985 બાદ પહેલીવાર યુએસ કેપિટલમાં સમારંભ યોજાશે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે શપથ લેવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે સોમવારે…
View More ઠંડીના કારણે ટ્રમ્પ સોમવારે સંસદગૃહની અંદર શપથ લેશેબંગાળના ગંગેશ્ર્વર મેળામાં 30 લાખ ભાવિકોનું પુણ્યસ્નાન
કુંભમેળાની માફક બંગાળમાં 52ગણા જિલ્લામાં આવેલી હુગલી નદી કે જ્યાં બંગાળની ખાડીનું સંગમ સ્થાન છે ત્યાં ગંગાસાગર મેળાનું અનેરું મહત્ત્વ છે. મકરસંક્રાંતિના પાવન અવસરે 30…
View More બંગાળના ગંગેશ્ર્વર મેળામાં 30 લાખ ભાવિકોનું પુણ્યસ્નાનજી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
વાઇરસને ઝેર કરવાની સાધન- સામગ્રીની વ્યવસ્થા, સ્ટાફને ફરજ સોંપાઇ ચાઇના થી પ્રસરેલા એચએમપીવી નામનાં વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાત મા નોંધાયો હતો.જેના અનુસંધાને…
View More જી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયોસિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇ
રૂ. 1.16 લાખનો મુદ્ામાલ જપ્ત કરાયો જામનગર તાલુકા ના સિક્કા ગામમાં આવેલી એક બંધ કોલેજના મેદાનમાં મોટરકાર રાખી ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરાતી હોવાની બાતમી…
View More સિકકામાંથી 108 અને જોડિયાના શિવનગર નજીકથી 32 વિદેશી દારૂની બોટલ ઝડપાઇઆલિયા-રણબીરની પરી ઈન્ટરનેટ પર છવાઈ, જુઓ રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો
જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ લોકોની નજર બોલિવૂડ સ્ટાર્સની પાર્ટીઓ પર ટકેલી છે. જો કે, આ દરમિયાન, ઘણા એવા…
View More આલિયા-રણબીરની પરી ઈન્ટરનેટ પર છવાઈ, જુઓ રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયોનાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યવસાયથી લઈને સંસ્કૃતિ સુધી દરેક બાબતમાં સ્વદેશીને વળગી રહેવા પર ભાર મૂકે છે. ઘણીવાર તે ક્રિસમસ જેવા પ્રસંગોથી દૂર રહ્યા છે અને…
View More નાતાલનો ખુલ્લો વિરોધ નહીં, શિખો સાથે ભાઇચારો: સંઘનો વ્યુહચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. ICCએ આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર…
View More ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલોહોસ્પિટલ ચોકમાં ધરણાં પર બેઠેલા કામદાર યુનિયનના પ્રમુખની તબિયત લથડી
શહેરના સિવિલ હોસ્પીટલ ચોકમાં મહાનગરપાલિકા દ્વારા કાયમી સફાઇ કામદારોની ભરતીમાં ગેર બંધારણીય નિયમ રદ કરવાની માંગ સાથે 17 દિવસથી ધરણા પર બેઠેલા કામદાર યુનિયનના પ્રમુખની…
View More હોસ્પિટલ ચોકમાં ધરણાં પર બેઠેલા કામદાર યુનિયનના પ્રમુખની તબિયત લથડીરજનીકાંતની જેલરની સિકવલ બનશે, ‘થલાઇવા’ રંગ જમાવશે
જ્યારે પણ સાઉથ સિનેમાની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં થલાઈવા રજનીકાંતનું નામ યાદ આવે છે. વર્ષોથી આ એક્ટરે તેના પાવર-પેક્ડ પર્ફોમન્સથી ચાહકોનું મનોરંજન કર્યું છે.…
View More રજનીકાંતની જેલરની સિકવલ બનશે, ‘થલાઇવા’ રંગ જમાવશે