દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા મજૂરોની તબિયત…
View More દસાડામાં કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી: 25 મજૂરોની તબીયત લથડીCategory: સુરેન્દ્રનગર
સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂૂપિયા…
View More સાયલાના સામતપર પાસેથી લાકડાની આડમાં છૂપાવેલો 39.09 લાખનો દારૂ ઝડપાયોસુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યા
સાણંદના જમીન દલાલને ‘મીઠી-મીઠી’ વાતો કરી મળવા બોલાવી યુવતી સહિતની ટોળકીએ ખેલ પાડયો સાણંદના શાંતીપુરાનો 45 વર્ષીય યુવક હનીટ્રેપનો ભોગ બન્યો છે. સુરેન્દ્રનગરની યુવતીએ જમીન…
View More સુરેન્દ્રનગરની ટોળકીએ રીવોલ્વર બતાવી જમીન દલાલનું અપહરણ કરી રૂપિયા એક કરોડ પડાવ્યાચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્ત
મામલતદારની ટીમે કાર્યવાહી કરતા ખનીજ ચોરોમાં ફફડાટ જિલ્લાના ચોટીલા સબ ડિવિઝન હેઠળ આવતા થાનગઢ અને મૂળી તાલુકાના પટ્ટામાં ગેરકાયદે કોલસા ખનન લાંબા સમયથી એક પડકાર…
View More ચોટીલાના દેવપરા ગામની સીમમાંથી ગેરકાયદે ખનન પકડાયું, 52 લાખનો મુદ્દામાલ જપ્તસાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યો
સાયલાના સાપર ગામે રહેતા યુવકને તેમની પૂર્વ પત્નીના પરિવારજનો એ પથ્થર વડે માર મારતા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે સાયલા પોલીસે…
View More સાયલામાં છૂટાછેડા બાદ યુવતીના પરિવારે યુવાનને પથ્થર વડે માર માર્યોચોટીલા ના.મામલતદારની નજર સામે મુછે તાવ દેવાનું અરજદારને ભારે પડ્યું
થાનગઢના ઉંડવી ગામે ખેતરના રસ્તામાં ઉંડવીના જ મશરૂૂભાઇ પોપટભાઇ નહી ચાલવા દેતા હોવાથી સારદીયા રાજાભાઇ ગોવીંદભાઇએ થાનગઢ મામલતદારમાં કેસ કરતા ટ્રેકટર લઇ જઇ ચાલી શકે…
View More ચોટીલા ના.મામલતદારની નજર સામે મુછે તાવ દેવાનું અરજદારને ભારે પડ્યુંમોરબી જિલ્લાના 18 હથિયાર ધારી પીએસઆઈની આંતરિક બદલી
મોરબી જીલ્લા પોલીસમાં ફરજ બજાવતા બિન હથિયારી 18 પીએસઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યા છે મહિલા પીએસઆઈ સહીત 18 પીએસઆઈની જીલ્લામાં આંતરિક બદલીનો હુકમ જીલ્લા પોલીસવડાએ…
View More મોરબી જિલ્લાના 18 હથિયાર ધારી પીએસઆઈની આંતરિક બદલીચોટીલા તાલુકાના ભીમગઢ ગામની સીમમાં પોલીસનો દરોડો, 4.81 લાખનો દારૂ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ. એસ. ભદોરીયાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા કાર્યવાહી કરી છે. ભીમગઢ…
View More ચોટીલા તાલુકાના ભીમગઢ ગામની સીમમાં પોલીસનો દરોડો, 4.81 લાખનો દારૂ જપ્તચોટીલા પંથકમાં આવેલી સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની લીઝ મામલતદારે સીઝ કરતાં ગરમાવો
ભારે દબાણને વશ થયા વગર કાર્યવાહી, 2.85 કરોડનો મુદ્દામાલ સીઝ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની ચોટીલામાં આવેલી લીઝ સીઝ કરી દેવાઈ છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે…
View More ચોટીલા પંથકમાં આવેલી સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈની લીઝ મામલતદારે સીઝ કરતાં ગરમાવોપાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી
પાટડીના ઝેઝરીમાં 8.63 લાખનો વિદેશી દારૂૂ ઝડપાયો હતો, જ્યારે બંને આરોપી ફરાર થઇ ગયા હતા. બજાણા પોલીસે ખેતરમાંથી 1344 બોટલ દારૂૂ જપ્ત કર્યા છે. પાટડી…
View More પાટડીના ઝેઝરીમાં કડબની આડશમાં છૂપાવેલી 1344 દારૂની બોટલ મળી આવી