વિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’

ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મેદાન પર તેની બેટિંગની ચર્ચા દરેક જગ્યાએ થાય છે, પરંતુ હવે…

View More વિરાટ કોહલી હવે સોશિયલ મીડિયાનો પણ ‘કિંગ’

RCBને ઝટકો: માર્કેટિંગ હેડની વચગાળાની જામીન અરજી રદ

  4 જૂને બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં 11 લોકોના મોતના કેસમાં કર્ણાટક હાઈકોર્ટે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને મોટો ફટકો આપ્યો છે. હાઈકોર્ટે RCB માર્કેટિંગ…

View More RCBને ઝટકો: માર્કેટિંગ હેડની વચગાળાની જામીન અરજી રદ

90 બોલમાં 190 રન, ઇંગ્લેન્ડ જતા પહેલા સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ જતા પહેલા વધુ એક તોફાની ઇનિંગ રમી છે, તેણે બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં 190 રન ફટકાર્યા હતા.…

View More 90 બોલમાં 190 રન, ઇંગ્લેન્ડ જતા પહેલા સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ

ઇંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન ન મળતા ગાયકવાડ કાઉન્ટી ટીમમાં રમશે

તેંડુલકર, પૂજારા, યુવરાજ પણ યોર્કશાયર ટીમ માટે રમી ચુકયા છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂૂ થઈ રહી છે. આ…

View More ઇંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન ન મળતા ગાયકવાડ કાઉન્ટી ટીમમાં રમશે

WTCની વિજેતા ટીમને 30.81 અને રનર અપને 17.96 કરોડ મળશે

ગત સિઝન કરતાં બમણી રકમ, ટીમ ઇન્ડિયાને પણ 12.32 કરોડ મળશે   ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 ની તારીખો જેમ જેમ નજીક આવી રહી…

View More WTCની વિજેતા ટીમને 30.81 અને રનર અપને 17.96 કરોડ મળશે

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા

મંગળવાર, 10 જૂન 2025ના રોજ વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન નિકોલસ પૂરને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી, જેનાથી ક્રિકેટ જગતમાં આશ્ચર્યની લહેર ફેલાઈ ગઈ. માત્ર 29…

View More વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા

એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

આ સ્થાન મેળવનાર 11મા ભારતીય ખેલાડી બન્યા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે એક મોટો નિર્ણય લીધો. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી હોલ ઓફ ફેમમાં સ્થાન આપવામાં…

View More એમ.એસ.ધોનીને ICC હોલ ઓફ ફેમમાં સ્થાન

ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

ચેમ્પિયન ટ્રોફી બાદ ODIને પણ અલવિદા કહેશે તેવી ઇઈઈઈંની માન્યતા હતી   ભારતીય ક્રિકેટ અત્યારે એક અનોખા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા દોઢ દાયકાથી…

View More ODIમાં રમવાના રોહિત શર્માના નિર્ણયથી BCCI અજાણ!!

નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશે

સાઉથ આફ્રિકા-એ ટીમની મેચો બેંગ્લોર ચિન્નાસ્વામીથી રાજકોટમાં ખસેડાઇ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2025 માટે ઇન્ટરનેશનલ હોમ સીઝન અને સાઉથ આફ્રિકા એ ટુર ઓફ…

View More નવેમ્બર મહિનામાં રાજકોટમાં ત્રણ વન-ડે યોજાશે

ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલ

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી હતી. જે બાદ બંને ક્રિકેટરોએ ગયા…

View More ઓસ્ટ્રેલિયા આપશે કોહલી, રોહિતને સ્પેશિયલ ફેરવેલ