શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવ, બીમારી અને આર્થિક ભીંસ જેવા વિવિધ કારણોસર આપઘાતના બનાવોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. લોકો પોતાના અમૂલ્ય જીવન ટૂંકાવી…
View More માધાપર ચોકડી પાસે માનસિક બીમારીથી કંટાળી વૃદ્ધનો 12મા માળેથી કૂદી આપઘાતCategory: સૌરાષ્ટ્ર
વ્યાજના વરૂ બેફામ: વ્યાજ દેવા ગયેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોનો હુમલો
રાજકોટમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેમ વ્યાજના વરૂ બેફામ બન્યા છે. વ્યાજખોરોના કારણે અવાર નવાર લોકો આત્મહત્યાના પ્રયાસો કરી રહ્યા છે અને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી…
View More વ્યાજના વરૂ બેફામ: વ્યાજ દેવા ગયેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી કરી બે શખ્સોનો હુમલોપ્રમુખ સ્વામી આર્કેડમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાંથી બીજી વખત કૂટણખાનું ઝડપાયું
રાજકોટમાં વધુ એક વખત સ્પાની આડમાં ચાલી રહેલા લોહીના વેપલાનો પર્દાફાશ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે કર્યો છે.શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવળત્તિઓ અને…
View More પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઇ ડ્રીમ વેલનેશ સ્પામાંથી બીજી વખત કૂટણખાનું ઝડપાયુંસ્ત્રીમિત્રની સહેલીના ફલેટના 12મા માળેથી કૂદી યુવકનો આપઘાત
શહેરના કાલાવડ રોડ પર આત્મીય કોલેજ સામે નંદનવન સોસાયટીમાં બે વર્ષથી મૈત્રીકરાર કરીસ્ત્રીમિત્ર સાથે રહેતાં હરિ ધવા માર્ગના પટેલ આધેડ ગત રાતે આ સ્ત્રીમિત્રની બહેનપણી…
View More સ્ત્રીમિત્રની સહેલીના ફલેટના 12મા માળેથી કૂદી યુવકનો આપઘાતધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયા
જીલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અને ’જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ’ મુહિમ અંતર્ગત પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ધોરાજી તાલુકા…
View More ધોરાજી પાસેથી કારમાં રૂપિયા 48 હજારના ગાંજા સાથે બે મહિલા સહિત ત્રણ ઝડપાયામોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇ
રવાપર ચોકડી પાસે આવેલી શ્રીજી આંગડિયા પેઢીના સંચાલક સાથે વિશ્વાસ કેળવી રૂૂ. 60,63,400ની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…
View More મોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂપિયા 60.63 લાખની ઠગાઇમોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગ
મોરબી-રાજકોટ હાઇવે પર ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રિજ પાસે વિદ્યાર્થીઓથી ભરેલી એક સ્કૂલ બસમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.…
View More મોરબી હાઇવે પર સ્કૂલ બસમાં અચાનક આગભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIR
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી માધવ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા એક 14 વર્ષીય વિદ્યાર્થીને નીટની પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થી, હોસ્ટેલના બે કર્મચારી સહિતનાએ અવાર…
View More ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટનામાં બે કર્મચારી સામે FIRખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
પવિત્ર તહેવારો દરમિયાન શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ફરાળી ખાદ્યચીજોમાં શુદ્ધ રો-મટિરિયલનો જ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ…
View More ખાણી-પીણીના 45 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, 206 કિલો અખાદ્ય ખોરાકનો નાશવીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા
ગુજરાતમાં ચોમાસાની શરૂૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં…
View More વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, મગફળી, કપાસ સહિતના પાકો મૂરઝાવા લાગ્યા