બોગસ શિક્ષકો મામલે સાનુકૂળ રિપોર્ટ મેળવવા જૂનાગઢની નોબેલ આયુર્વેદિક કોલેજના ટ્રસ્ટી રૂૂ. 10 લાખની લાંચ આપવા આવવાના હતા તે દિલ્હીની હોટલ રેડીશન બ્લુના વેઇટિંગ રૂૂમમાં…
View More જૂનાગઢની નોબેલ આયુ. કોલેજના ટ્રસ્ટી-ફેકલ્ટી લાંચ પ્રકરણમાં તિહાર જેલ હવાલેCategory: સૌરાષ્ટ્ર
વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ, સભાસદોને 15 ટકા ડિવિડન્ડ જાહેર
ખેડૂતો માટે અકસ્માત વીમા સહિત વિવિધ આર્થિક સુરક્ષા યોજનાઓની જાહેરાત કરતા પ્રમુખ યાત્રાધામ વીરપુર ગામ મુકામે લેઉવા પટેલ સમાજ ખાતે તા.26/08/2026ના રોજ વીરપુર જુથ સેવા…
View More વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ, સભાસદોને 15 ટકા ડિવિડન્ડ જાહેરભાવનગરના યુવાનને ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી રૂા.3.26 લાખની ઠગાઇ
ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં આવેલી મીરાપાર્ક સોસાયટીમાં રહેતા અને જી.આઈ.ડી.સી.માં હેલ્પર તરીકે નોકરી કરતા અશોકભાઈ ચૌહાણ નામના યુવક સાથે ક્રેડિટ કાર્ડ અપાવવાના બહાને રૂૂ. 3.26…
View More ભાવનગરના યુવાનને ક્રેડિટ કાર્ડ આપવાની લાલચ આપી રૂા.3.26 લાખની ઠગાઇગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવર
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા અને સામાન્ય નાગરિકોને તેના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે એક સરાહનીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એસપી વિજય…
View More ગોંડલના વાસાવડની વ્યાજખોર બેલડી પાસેથી રૂા.1.05 કરોડનો મુદ્દામાલ રિકવરભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકની ધરપકડ
ભાવનગરના ચકાચારી નકલી દારૂૂકાંડમાં 13 લોકોના મોત બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં અગાઉ 27 આરોપીઓને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં…
View More ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એકની ધરપકડભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: એસટી બસની અડફેટે માતા-પુત્રીનું મોત, એક ઈજાગ્રસ્ત
ભાવનગરમાં એસટી બસે ગંભીર અકસ્માત સર્જ્યો છે. આ અકસ્માતમાં માતા-પુત્રીના કરૂણ મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ સિહોર-ટાણા-વરલ રૂટની એસટી બસ ભાવનગરના બસ સ્ટેન્ડમાંથી…
View More ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: એસટી બસની અડફેટે માતા-પુત્રીનું મોત, એક ઈજાગ્રસ્તતહેવારોમાં ફરસાણ-મીઠાઇનું ભાવબાંધણું કરવા તમામ મામલતદારોને કડક સૂચના
સાતમ-આઠમના પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગ્રાહકોને વ્યાજબી ભાવે શુદ્ધ અને ગુણવત્તાસભર ખાદ્યચીજો મળી રહે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં…
View More તહેવારોમાં ફરસાણ-મીઠાઇનું ભાવબાંધણું કરવા તમામ મામલતદારોને કડક સૂચનારાજકોટ-સુરતમાં સ્વાઇનફલૂની એન્ટ્રી, આરોગ્યમંત્રીની તાકીદની બેઠક
રાજકોટ અને સુરતમાં સ્વાઇન ફલુના કેસ નોંધાતા અને રાજ્યભરમાં વાઇરલ રોગચાળાએ માથુ ઉંચકતા રાજયના આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓની તાકીદની બેઠક યોજી જરૂરી આગોતરા…
View More રાજકોટ-સુરતમાં સ્વાઇનફલૂની એન્ટ્રી, આરોગ્યમંત્રીની તાકીદની બેઠકતબીબી અધિક્ષક ડો.કમલ ડોડિયાનું સિવિલમાં સરપ્રાઇઝ ચેકિંગ
સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી ગણાતી અને લાખો દર્દીઓ માટે સંજીવની સમાન રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં વહીવટી સુધારા અને વ્યવસ્થા જાળવણી માટે…
View More તબીબી અધિક્ષક ડો.કમલ ડોડિયાનું સિવિલમાં સરપ્રાઇઝ ચેકિંગવ્યાજખોરો પાસેથી 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવતી પોલીસ
રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા તત્વો સામે કાર્યવાહી કરી વ્યાજખોરોના વિષચક્રમાં ફસાયેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરાવવાના હેતુથી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં…
View More વ્યાજખોરો પાસેથી 1 કરોડનો મુદ્દામાલ પરત અપાવતી પોલીસ