ચોરી કરનાર ચાર શખ્સો સીસીટીવીમાં કેદ, તસ્કર ટોળકીનું પગેરુ દબાવતી ગ્રામ્ય એલસીબી જેતપુર નજીક જેતલસર પાસે કારખાનામાં ચોરીનો બનાવ એક જ રાતમાં સિમેન્ટના ત્રણ…
View More જેતપુર નજીક એક જ રાતમાં 4 કારખાનામાં ચોરીCategory: સૌરાષ્ટ્ર
સિક્કા દરેડ અને કનસુમરામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 17 આરોપીઓની અટકાયત
જામનગર તાલુકાના સિક્કા દરેડ તેમજ કનસુમરા ગામમાં પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા, અને કુલ 17 આરોપીઓની અટકાયત કરી લઈ રોકડ રકમ અને…
View More સિક્કા દરેડ અને કનસુમરામાં જુગાર અંગે ત્રણ સ્થળે દરોડા: 17 આરોપીઓની અટકાયતજોડિયાના રણજીતપરમાં ગેરકાયદે રેતીનું ખનન કરતા શખ્સોને અટકાવવા જતાં ત્રણ પર ખૂની હુમલો
જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના રણજીતપર ગામમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન કરી રહેલા ત્રણ શખ્સોને અટકાવવા જતાં સ્થાનિક ખેડૂત સહિત ત્રણ વ્યક્તિ પર હુમલો કરાયા નું…
View More જોડિયાના રણજીતપરમાં ગેરકાયદે રેતીનું ખનન કરતા શખ્સોને અટકાવવા જતાં ત્રણ પર ખૂની હુમલોજામનગર મહાનગરપાલિકાની પંદર દિવસે મળતી બેઠક આઠ દિવસમાં જ મળી
જામનગરમાં ત્રીજુ સ્મશાન બનાવવા માટે 6 કરોડના ખર્ચને સૈધાંતિક મંજૂરી વર્તમાન સત્તાધારી પક્ષની વર્તમાન બોડીની મુદત પૂર્ણ થતી હોવાથી કરોડોના ખર્ચાઓને ધડાધડ અપાતી મંજૂરીઓ જામનગરમાં…
View More જામનગર મહાનગરપાલિકાની પંદર દિવસે મળતી બેઠક આઠ દિવસમાં જ મળીજામનગરમાં હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે ખૂની હુમલો
જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈકાલે ઘાંચીવાડ વિસ્તારમાં તલવાર વડે હુમલો થયો છે. હમજા યુસુફભાઈ માડકીયા નામના એક શખ્સે તેના માથા ઉપર તલવારનો…
View More જામનગરમાં હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે ખૂની હુમલોમોરબીમાં બેંકકર્મીઓની પાંચ દિવસ બેન્કિંગની પડતર માંગ સાથે દેખાવો
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) ના રાષ્ટ્રવ્યાપી આહવાન પર મોરબીના નેહરુ ગેટે આવેલી બેંક ઓફ બરોડા ખાતે બેંકના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. પાંચ…
View More મોરબીમાં બેંકકર્મીઓની પાંચ દિવસ બેન્કિંગની પડતર માંગ સાથે દેખાવોબગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડ
બગસરા પીજીવીસીએલ દ્વારા ગેરકાયદેસર રીતે પીજીવીસીએલના થાંભલા પર જાહેરાતના બોર્ડ જોવા મળ્યા છે મળતી વિગત મુજબ બગસરા પીજીવીસીએલ એ તો માજા મૂકી છે જાહેરાત ના…
View More બગસરા પીજીવીસીએલ દ્વારા થાંભલા પર ગેરકાયદેસર જાહેરાતમાં બોર્ડનું કૌભાંડભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યા
બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા: છ કરોડના મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી સુપ્રીમ કોર્ટના જજ, CBIની ઓળખ આપી સાયબર માફિયાઓ લોકોને પોલીસ…
View More ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યાપ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા
એલ.સી.બી. ગીર સોમનાથના પો.ઇન્સ એસ.વી.રાજપુત તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.કાગડા તથા પો.સબ.ઇન્સ. આર.એચ.સુવા તથા એસ.ઓ.જી. શાખાના પો.સ્ટાફ સાથે પ્રભાસ પાટણ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા…
View More પ્રભાસપાટણમાં 1.5 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયાભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
રસ્તામાં પોલીસની ગાડીને સાઈડ આપવા મુદ્દે ખુંટવડા પોલીસ પર યુવકે હુમલો કર્યો હોવાના બનાવની ફરિયાદ બાદ હવે ખુંટવડાના યુવકે ખુંટવડા પીએસઆઈ સહિત ચાર પોલીસ કર્મચારીઓ…
View More ભાવનગરમાં પીએસઆઇ સહિત ચાર પોલીસ કર્મી વિરુદ્ધ તેના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો