શહેરનાં ભાવનગર રોડ પર પાંજરાપોળ વિસ્તારમાં રહેતાં અને દારૂની કુટેવ ધરાવતાં યુવાનનું બેભાન થઈ જતાં મોત નિપજ્યું છે. જાણવા મળતી વિગત મુજબ પાંજરાપોળ શેરી નં.6માં…
View More દારૂની કૂટેવ ધરાવતાં યુવાનનું બેભાન હાલતમાં મોતCategory: સૌરાષ્ટ્ર
પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : શરીરે વિખોડીયાના નિશાન
રેલનગરનો બનાવ : બે મહિનાથી આંખમાં ઓછું દેખાતું હોવાથી આજે સિવિલમાં બતાવવા જવાનુ ‘તું શહેરના રેલનગર વિસ્તારમાં પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ…
View More પત્ની સાથે મશ્કરી બાદ નેપાળી યુવાનનો ફાંસો ખાઈ આપઘાત : શરીરે વિખોડીયાના નિશાનકુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો
કુવાડવા નજીક વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે. એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.વધુ…
View More કુવાડવાના વાદીપરામાં ઘર પાસેથી નીકળવા મામલે પિતા-પુત્ર પર તલવારથી હુમલોગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડ
ગોંડલમાં પત્નીને જાહેરમાં ઢસડીને માર મારવાના વાયરલ વીડિયો બાદ ગોંડલ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનાથી શહેરમાં ભારે ચકચાર…
View More ગોંડલમાં પત્નીને ઢસડીને માર મારવાના બનાવમાં રાજકોટના શખ્સની ધરપકડસિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ
વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક…
View More સિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈજંગલેશ્ર્વર ડિમોલિશન: 2500 પોલીસ-SRPનું દળ કટક ઉતારાયું
6 IPS, 17 ACP, 30 PI અને 70 PSIને ફરજ સોંપાઈ, મ્યુનિ.કોર્પોરેશનની ટીમો માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા રાજકોટનાં ઈતિહાસમાં સૌથી મોટુ ડિમોલિશન જંગલેશ્ર્વર ખાતે થવા…
View More જંગલેશ્ર્વર ડિમોલિશન: 2500 પોલીસ-SRPનું દળ કટક ઉતારાયું10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદ
મિત્રતાના દાવે અંગત જરૂૂરિયાત માટે લીધેલા રૂૂપિયા 10.30 લાખ પરત કરવાનો ચેક રિટર્ન થવા અંગે એલ્યુમિનિયમ – મેટલ ધંધાર્થી દંપતી સામે એડિશનલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ…
View More 10.30 લાખનો ચેક રિટર્ન થતા મેટલના ધંધાર્થી દંપતી સામે કોર્ટમાં ફરિયાદકરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજા
ડોલરના બદલામાં ભારતીય રૂૂપિયા અદા કરવા માટે આપેલો રૂૂા. 7.45 લાખનો ચેક રિટર્ન થયા અંગેના કેસમાં અદાલતે એચ.ડી.એફ.સી. બેંકના રિલેશનશિપ મેનેજર (એન.આર.આઈ.)ને બે વર્ષની સજા…
View More કરન્સી એક્સચેન્જ પેટે આપેલો ચેક પરત ફરતા બેંકના રિલેશનશિપ મેનેજરને 2 વર્ષની સજામેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તો
મેટોડા જીઆઇડીસીમાં ગઇકાલે ભાઇ-બહેન ઉપર છરીથી ખૂની હુમલો કર્યાના બનાવમાં ખુની હુમલો કરનાર શખ્સ સામે પોલીસમાં ફરીયાદ થઇ છે. ઇજાગ્રસ્ત યુવતીની આરોપીએ પજવણી કરતા યુવતીનો…
View More મેટોડામાં બહેનની પજવણી કરતા શખ્સને ઠપકો આપતા છરીથી ખૂની હુમલો કર્યો’તોબેકાબુ BRTSની બસે રેલીંગ તોડી, ત્રણ વાહનોને ઠોકરે લીધા
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી ઇછઝજ બસ અચાનક…
View More બેકાબુ BRTSની બસે રેલીંગ તોડી, ત્રણ વાહનોને ઠોકરે લીધા