વાવડી પુનીતનગર પાણીના ટાંકા પાસે 25 વારીયામાં રહેતાં કલ્પનાબેન ભાવેશભાઇ ચૌહાણ (ઉં.વ.પર) રાતે દસેક વાગ્યે ઘરે બેભાન થઈ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ…
View More વાવડીમાં મહિલાનું હાર્ટએટેકથી મોતCategory: સૌરાષ્ટ્ર
કુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારો
એડવોકેટ રાહુલ શાહ, રૂષીત પટેલ, જયદેવ શીશાંગિયાની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી તારીખ 01/04/2024 ના રોજ સવારના અગિયારેક વાગ્યાના અરસામાં માઘવ હોટલની બાજુમાં ખુલ્લા પ્લોટમાં…
View More કુવાડવા ગામે થયેલ હત્યાના ગુનામાં આરોપીનો નિર્દોષ છૂટકારોજસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ
રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામના સર્વે નં.191 પૈકી 1 ની હેકટર જમીન 2-29-66 ચો.મી. પ્રતાપભાઈ જગુભાઈના ખાતે આવેલ હતી. જે જમીન રામભાઈ જીવણભાઈ મેર…
View More જસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈશહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા
અંજલીબેન રૂપાણી, કશ્યપ શુક્લ, રક્ષાબેન બોળિયા, અશ્ર્વિન મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોર રાઠોડને કારોબારીમાં સ્થાન ત્રણ મહામંત્રીઓને ચાર વિધાનસભાની જવાબદારી, દુધાત્રાને 68, વાડોલિયાને 69 અને જાડેજાને…
View More શહેર ભાજપ સંગઠનમાં 70 કારોબારી સભ્યો, 18 વોર્ડ પ્રભારી નિમાયા2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆત
એનએસયુઆઇ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આવેદન પાઠવી 2019ની બેંચના વિદ્યાર્થીઓને સ્પેશ્યલ ટ્રાયલ આપવા રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓએ વર્ષ 2019માં ગ્રેજ્યુએશન…
View More 2019ના વિદ્યાર્થીઓને વિશેષ પરીક્ષાની તક આપવા NSUIની કુલપતિને રજૂઆતમહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલે
ચૂંટાયેલ પાંખનો કાર્યકાળ પૂર્ણ થતાં સરકારે પાંચ મહાપાલિકામાં વહીવટદારોની નિમણૂક કરી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટાયેલી પાંખની મુદત આવતીકાલે પૂૂર્ણ થનાર છે તેવી જ રીતે અન્ય ચાર…
View More મહાપાલિકા બુધવારથી રેમ્યા મોહનના હવાલેઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરો
ઉનાળાની વધતી ગરમીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવાર પાળી કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ રાજકોટ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. રજુઆતમાં…
View More ઉનાળાની વધતી ગરમીને લઇને પ્રાથમિક શાળાઓનો સમય સવારની પાળી કરોભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધી
મનપાના આરોગ્ય વિભાગમાં શરદી, ઉધરસ-736, સામાન્ય તાવ-613, ઝાડા-ઊલટીના 199 કેસ નોંધાયા શહેરમાં ગરમીની સાથોસાથ ભેજનું પ્રમાણ વધતાં મચ્છરજન્ય રોગચાળામાં ફરી વધારો જોવા મળ્યો છે અને…
View More ભેજ વધતા મચ્છરજન્ય રોગચાળામાં ફરી ઉછાળો, ડેન્ગ્યુએ પણ દેખા દીધીમનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશે
જમીન વેચાણ, દુકાનોની હરાજી સહિતની 11 દરખાસ્ત તૈયાર, બે અરજન્ટ દરખાસ્ત મૂકવા કવાયત મહાનગરપાલિકાનું હયાત બોર્ડીનું છેલ્લુ સ્પેશિયલ જનરલ બોર્ડ આવતીકાલના રોજ મળશે સ્ટેન્ડિંગમાં મંજૂર…
View More મનપાનું કાલે સ્પે.જનરલ બોર્ડ, ફ્લાવર બેડની દરખાસ્ત ઘુસાડાશેકોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશ રાજપૂત દ્વારા રાજકોટ શહેરમાં સંગઠનને વધુ વેગવંતુ બનાવવા માટે ’સંગઠન સૃજન અભિયાન’ હેઠળ મહત્વના હોદ્દેદારોની નિમણૂક…
View More કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના 13 વોર્ડના ચેરમેનો નિમાયા