ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મુખ્યમંત્રીની હાજરીમાં મોટો કાર્યક્રમ, સી.એમ.ઓ.માંથી મંજૂરી આવ્યા બાદ ફાઈનલ થશે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાનું…
View More મનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્તCategory: સૌરાષ્ટ્ર
ફૂડ વિભાગની આઈસગોલા ડ્રાઈવ, 6 નમૂના લેવાયા
મનપાના ફુડ વિભાગ દ્વારા ઉનાળાની સીઝનમાં સૌથી વધુ વેચાતાં આઈસ ગોલા વાળાઓને ત્યાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરી છ સ્થળેથી ક્રીમ તેમજ શીરપ સહિતના નમુના લીધા…
View More ફૂડ વિભાગની આઈસગોલા ડ્રાઈવ, 6 નમૂના લેવાયાશહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા, આરોગ્ય અને નાગરિક સુવિધાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવા માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી…
View More શહેરની સ્વચ્છતા અને આરોગ્ય સુવિધાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનરરોગ નહીં નબળા વિચારો માણસને મારે છે: દેવપ્રસાદ સ્વામી
જુવેનાઈલ ડાયાબિટીશ ફાઉન્ડેશન દ્વારા ‘જાગૃતિથી સશક્તિકરણ’ કાર્યક્રમ યોજાયો ટાઈપ-1 ડાયાબિટીશ બાળકો માટે રાજકોટમાં આધુનિક એજ્યુકેશન તથા રિસર્ચ સેન્ટર સ્થાપવાનું સંસ્થાનું લક્ષ્ય: અપુલભાઈ દોશી બાળકોને હૂંફ…
View More રોગ નહીં નબળા વિચારો માણસને મારે છે: દેવપ્રસાદ સ્વામીપાનની દુકાનના વેપારી પર પાડોશી દુકાનદાર અને તેના સાળાનો હુમલો
શહેરમાં સામાન્ય બોલાચાલીમાં હિંસક હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે યુનિવર્સિટી રોડ પર આવેલી એક પાનની દુકાનના વેપારી પર પડોશી દુકાનદાર અને તેના સાળાએ હુમલો…
View More પાનની દુકાનના વેપારી પર પાડોશી દુકાનદાર અને તેના સાળાનો હુમલોત્રિકોણબાગ પાસે ગઠિયાએ ભીડનો લાભ લઈ મહિલાનો મોબાઈલ સેરવી લીધો
ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે પાણીના કુલર નજીક ઊભેલા કોટડા-સાંગાણીનાં પ્રૌઢાનાં ખિસ્સામાંથી કોઇ ગઠીયો નજર ચુકવીને 15 હજારની કિંમતનો સેમસંગનો મોબાઇલ ફોન ચોરી ગયાની ફરિયાદ એ-ડિવીઝન…
View More ત્રિકોણબાગ પાસે ગઠિયાએ ભીડનો લાભ લઈ મહિલાનો મોબાઈલ સેરવી લીધોબકરાની બલી ચડાવતા રેડ પડાવ્યાનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો, પગ ભાંગી નાખ્યો
થાનગઢમાં મહાત્મા ગાંધી સોસાયટીમાં બકરાની બલી ચડાવતા રેડ પડાવ્યાનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો કરાયો હતો.જેમાં પ્રૌઢનું માથું ફૂટી ગયું હતું અને પગ ભાંગી નાખ્યા…
View More બકરાની બલી ચડાવતા રેડ પડાવ્યાનો ખાર રાખી પ્રૌઢ પર હુમલો, પગ ભાંગી નાખ્યોપોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ બાદ મોડી રાત્રે લાશ સ્વિકારાઈ
પોલીસે અલગ અલગ ટીમો દ્વારા છ આરોપીમાંથી ત્રણની ધરપકડ કરી, સુત્રધારની શોધખોળ શરૂ પોલીસ સાથે ઘર્ષણ થતાં અંદાજીત આઠેક જેટલા આગેવાનોની અટકાયત કરવામાં આવી, પરિવારે…
View More પોલીસ અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ બાદ મોડી રાત્રે લાશ સ્વિકારાઈઆદિપુરમાં ધંધા માટે રૂા.58.85 લાખ લઇ માતા-પુત્રએ પરત ન આપતા ઠગાઇની ફરિયાદ
આદિપુરમાં રહેનાર એક શખ્સે અને તેની માતાએ ચાર લોકો પાસેથી ધંધા માટે રૂૂપિયા લઈ બાદમાં પરત ન આપતા બંને સામે રૂૂા. 53,85,829ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ…
View More આદિપુરમાં ધંધા માટે રૂા.58.85 લાખ લઇ માતા-પુત્રએ પરત ન આપતા ઠગાઇની ફરિયાદઉના દલિતકાંડના 5 આરોપીઓને 5-5 વર્ષની સજા
રૂા.પાંચ પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો, 37 આરોપીઓ નિર્દોષ જાહેર ગુજરાતના ઈતિહાસમાં દલિત અત્યાચારની સૌથી મોટી અને આખા દેશને હચમચાવી દેનારી ઘટના ’ઉના કાંડ’માં આખરે…
View More ઉના દલિતકાંડના 5 આરોપીઓને 5-5 વર્ષની સજા