વિજયના નશાનો ઉન્માદ ઉછળ્યો, કોર્ટ પરિસરમાં ઢોલ-નગારાની ધબધબાટીથી મામલો બિચકયો, વાણી-વર્તન સામે વેધક સવાલ ભલે થાય તે કરી લેવાનું, ત્યાં જઈને ઓર્ડર કરો… સહિતના સંવાદોથી…
View More ભાવનગરમાં વિજય સરઘસમાં વકીલ અને જજ વચ્ચે જાહેરમાં બઘડાટીCategory: સૌરાષ્ટ્ર
ગીર ગઢડાના હરમડિયામાં રેલવે સામે શરૂ કરેલા પ્રતિક ઉપવાસ આંદોલનનો સુખદ અંત
વર્ષોથી ચાલતી ટ્રેનો રેલવે દ્વારા એકાએક બંધ કરી દેતા ગીરના અનેક ગામોમાં રોષ : કેબિનેટ મંત્રી : પ્રદ્યુમન વાજાએ કરાવ્યા પારણા ગિર ગઢડા તાલુકાના હરમડિયા…
View More ગીર ગઢડાના હરમડિયામાં રેલવે સામે શરૂ કરેલા પ્રતિક ઉપવાસ આંદોલનનો સુખદ અંતભાવનગરમાં નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઝડપાયેલા શેખ બંધુઓની રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે
શેખ બંધુઓના નિવાસ સ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 50 જીવતા કારતૂસ, 6 છરા અને કાળિયારના શિંગડા મળી આવેલ ભાવનગર શહેરના ચકચારી નવાપરા ફાયરિંગ પ્રકરણ બાદ પોલીસ…
View More ભાવનગરમાં નવાપરા ફાયરિંગ પ્રકરણમાં ઝડપાયેલા શેખ બંધુઓની રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલેદ્વારકા જિલ્લામાં કાલથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બે દિવસીય મુલાકાત
ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે ગુરુવારે યાત્રાધામ દ્વારકામાં આવનાર છે. ત્યારે ગુરુવાર તથા શુક્રવારે બે દિવસ દ્વારકા તથા ખંભાળિયામાં અનેકવિધ…
View More દ્વારકા જિલ્લામાં કાલથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની બે દિવસીય મુલાકાતદેશના સેલિબ્રિટીને પ્રાઇવેટ જેટમાં સફર કરાવે છે આ ગુજરાતની દીકરી
તાજેતરમાં દુબઈમાં ફસાયેલ લોકોને એરક્રાફટ દ્વારા ગુજરાત પહોંચાડનાર મનાલી ઓડેદરા ચલાવે છે પોતાની એરક્રાફટ મેનેજમેન્ટ કંપની ડીપાર્ચર પહેલાં કોઈ અણધારી પરિસ્થિતિ આવે તો પેનિક થયા…
View More દેશના સેલિબ્રિટીને પ્રાઇવેટ જેટમાં સફર કરાવે છે આ ગુજરાતની દીકરીધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરના ઈન્દીરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો યુવાન ધરમનગરમાં તેના ભાઈને તેડવા ગયો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ કોઈ કારણસર હુમલો કરી માર મારતાં…
View More ધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલોસૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિ
એન.એસ.યુ.આઇ.એ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બિન-શૈક્ષણિક સંવર્ગની ભરતી માટે જે પરીક્ષાઓ યોજવામાં આવી છે, તેમાં પાચાના…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિસોમનાથ-ગાંધીનગર એસ.ટી. બસના કાચમાં તિરાડો, મુસાફરો માટે મોતની સવારી
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના અમરેલીના પ્રતિનિધિ પ્રતાપભાઈ વાળા એસ.ટી બસપોર્ટ પર હતા ત્યારે તારીખ 21 માર્ચ 2026 બપોર 1 ના સમયે પ્લેટફોર્મ નંબર 3…
View More સોમનાથ-ગાંધીનગર એસ.ટી. બસના કાચમાં તિરાડો, મુસાફરો માટે મોતની સવારીશહેર ભાજપ કાર્યાલય ખાતે મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદરણીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈના માર્ગદર્શન હેઠળ આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ફરી એકવા જવલંત…
View More શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઇમનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મુખ્યમંત્રીની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજવા મનપાની તૈયારીઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાનું સત્ર પુરૂ થયા…
View More મનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત