જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

જામનગર જિલ્લાના જોડીયા પંથકમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર સ્વરૂૂપે ઘાયલ થઈ છે, અને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. જે અકસ્માત…

View More જોડિયા પંથકમાં જુદા-જુદા બે વાહન અકસ્માતમાં બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

વીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટ

વીરપુર જલારામ ગામની આહાબાની સીમમાં છેલ્લા ઘણા સમયથી એક દીપડાએ દેખા દેતા ખેડૂતોમા ભયનો માહોલ ફેલાયો છે. વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ભાગ્યું…

View More વીરપુર ગામની સીમમાં દીપડાનો પડાવ, વાછરડાનું મારણ કરતા ફફડાટ

મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી

ધાર્મિક યાત્રા ઉમરાહ પર જવા ઈચ્છતા નિર્દોષ શ્રદ્ધાળુઓને નિશાન બનાવી લાખો રૂૂપિયા પડાવી લેવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. મોરબીના એક યુવકે અમદાવાદના રહેવાસી સામે…

View More મોરબીમાં મક્કા-મદીનાના વિઝાને નામે રૂા.15 લાખની છેતરપિંડી

સાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવી

વંડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીપરડી ગામ નજીક પુલ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની બોટલ નંગ 2016 કિંમત રૂૂપીયા 3,46,176 તથા અન્ય મુદામાલ મળી કુલ…

View More સાવરકુંડલાની પીપરડી ગામે પીકઅપ વાનમાંથી દારુની 2016 બોટલ મળી આવી

કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ

દેવળિયા ગામેથી ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો કલ્યાણપુરથી આશરે 14 કિલોમીટર દૂર રાવલ ગામ તરફ જતા રસ્તે ટંકારીયા ગામ નજીક પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી…

View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે વૃધ્ધનું મૃત્યુ

વેરાવળ પોલીસે પોર્ન વીડિયો જોવાના બહાને ડિજિટલ અરેસ્ટ યુવાનને બચાવ્યો

વેરાવળના નાગરિક ને તમે ગૂગલ-ક્રોમ ઉપર પોર્ન વિડીયો જોવો છે તમારા વિરુદ્ધમાં દિલ્હી ક્રાઇમ બ્રાંચમાં એફ.આઈ.આર. નોંધાયેલ છે તેમ જણાવી ડીઝીટલ એરેસ્ટ કરતા હોવાથી પોલીસે…

View More વેરાવળ પોલીસે પોર્ન વીડિયો જોવાના બહાને ડિજિટલ અરેસ્ટ યુવાનને બચાવ્યો

રીબડા નજીક આવેલ પેકેજિંગ યુનિટમાં આગ ભભૂકી

રાજકોટ, ગોંડલ અને જેતપુરના ફાયર ફાઈટરો સાથે 30થી વધુ કર્મચારી આગ બુઝાવવા કામે લાગ્યા રીબડા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી ઓમ પેકેજીંગ કંપનીમાં આજે વહેલી સવારે ભીષણ…

View More રીબડા નજીક આવેલ પેકેજિંગ યુનિટમાં આગ ભભૂકી

પોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇ

રાજસ્થાનની યુવતી સામે ગુનો નોંધાયો કેનેડાનો શખ્સ અને રાજસ્થાનની મહિલા આરોપીએ પોરબંદર માંથી શિક્ષક સહિત કુલ 12 યુવાઓને યુ.કે.,ન્યુઝીલેન્ડ, જર્મની દેશમાં વર્ક વિઝા અપાવવાની ખાતરી…

View More પોરબંદરના શિક્ષક સહિત 12 લોકો સાથે વિદેશના વિઝા આપવાની લાલચે 72 લાખની ઠગાઇ

ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલો

મોટા અવાજે બાઈક ચલાવનાર શખ્સની ફરિયાદ કરતાં માર માર્યો ગોંડલ શહેરમાં પોલીસને મદદ માટે ફોન કરવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની…

View More ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલો

ભુજના લોડાઇમાં પાણીપુરી ખાધા બાદ 40થી 50 લોકોની તબીયત લથડી

આરોગ્ય વિભાગ દોડતું થયું, ઘરેઘરે પાણીનું કલોરીનેશન કરાયું તાલુકાના લોડાઇ ગામે પાણીપૂરી ખાધા બાદ ગામના અનેક લોકોની તબિયત લથડી હતી. ઝાડા-ઊલટી શરૂૂ થતાં ભુજની વિવિધ…

View More ભુજના લોડાઇમાં પાણીપુરી ખાધા બાદ 40થી 50 લોકોની તબીયત લથડી