ભાજપના ધારાસભ્યની ભાગીદારી વાળી સોસાયટીમાં જ રસ્તા-પાણી-ગટર સહિતની પડતર માંગણીઓ અંગે ધોકો પછાડતા જાગેલી ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વની પુરવાર થઈ રહી છે કારણ…
View More ઓસ્કાર સ્કાયમાં ભાજપને ‘નો એન્ટ્રી’ના બોર્ડ લાગ્યાCategory: સૌરાષ્ટ્ર
ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયા
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર દ્વારા વોર્ડ મુજબ ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો. ઓમ…
View More ઈ.વી.એમ. ડિસ્પેચિંગ, રિસિવિંગ, કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરાયાપ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડવાલીનો ગાળિયો જૂના જોગીઓના ગળામાં
ભાજપમાં અત્યાર સુધી સાઈડમાં ધકેલાયેલા નેતાઓનું મહત્ત્વ અચાનક વધી ગયું, હારનો ભય કે અસંતોષની આગ ઠારવાનો હેતુ ? ડેમેજ કંટ્રોલ કરવામાં નવા નેતાઓનો પનો ટૂંકો…
View More પ્રચારના અંતિમ તબક્કામાં વોર્ડવાલીનો ગાળિયો જૂના જોગીઓના ગળામાંકલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતી ખંડિત
કલ્યાણપુર નજીક પુરપાટ જતી એક મોટરકારની ઠોકરે બાઈક પર જઈ રહેલા કાનપર શેરડી ગામના દંપતી-પુત્ર સાથે થયેલા અકસ્માતમાં મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પિતા-પુત્રને ઈજાઓ…
View More કલ્યાણપુર નજીક કારની ઠોકરે બાઈક સવાર દંપતી ખંડિતમોરબીના નાની વાવડીમાં આતંક, મહિલા વેપારી સાથે માથાકૂટ કરી લોકો ઉપર સ્કોર્પિયો ચડાવવા પ્રયાસ
મધરાત્રે-સામાજિક-રાજકીય આગેવાનો પોલીસ સ્ટેશને પહોંચ્યા, ઈઈઝટમાં કરતૂતો કેદ મોરબીના નાની વાવડી ગામે મોડી રાત્રે અસામાજિક તત્વોએ આતંક મચાવતા ચકચાર મચી ગઈ છે. ખોટી ઉઘરાણીના બહાને…
View More મોરબીના નાની વાવડીમાં આતંક, મહિલા વેપારી સાથે માથાકૂટ કરી લોકો ઉપર સ્કોર્પિયો ચડાવવા પ્રયાસગરમીમાં હાર્ટએટેકનો ઉપાડો, રાજકોટમાં 5 લોકોના હાર્ટફેઈલ
સ્ટેશનરીના વેપારી, કલર કામના કોન્ટ્રાકટર અને ફેરો કરવા આવેલા મોરબીના યુવાન સહિત ચારના મોત રાજકોટ સહિત રાજયભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય…
View More ગરમીમાં હાર્ટએટેકનો ઉપાડો, રાજકોટમાં 5 લોકોના હાર્ટફેઈલજામનગરમાં આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે વેપારી ઝડપાયા
જામનગર શહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ મેચો પર સટ્ટો રમતા બે અલગ-અલગ બનાવોમાં સોની તથા લોહાણા સમાજના વેપારીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા બંને બનાવોમાં…
View More જામનગરમાં આઈપીએલની મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે વેપારી ઝડપાયાજામનગરમાં ગુમ થયેલા બે માસૂમ બાળકોના તળાવમાંથી મૃતદેહો મળ્યા
બન્ને જીગરજાન બાળમિત્રો ગઈ રાત્રે ઘેરથી ગુમ થયા હતા જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું છે. કિસાન ચોક…
View More જામનગરમાં ગુમ થયેલા બે માસૂમ બાળકોના તળાવમાંથી મૃતદેહો મળ્યાભાવનગરમાં ગાયનેકોલોજિસ્ટ પત્નીને દારૂની ટેવ ધરાવતા સ્પાઇન સર્જન પતિદેવનો ત્રાસ
ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મહિલા ગાયનેકોલોજિસ્ટ દ્વારા તેમના જ પતિ, જેઓ શહેરના જાણીતા ઓર્થોપેડિક અને સ્પાઈન સર્જન છે, તેમની સામે દહેજની માંગણી…
View More ભાવનગરમાં ગાયનેકોલોજિસ્ટ પત્નીને દારૂની ટેવ ધરાવતા સ્પાઇન સર્જન પતિદેવનો ત્રાસકાલથી મતદાન સુધી અગનવર્ષાની આગાહી, પારો 42 ડિગ્રીને પાર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-સાઈકલોનિક સર્કયુલેશનના કારણે ભેજનું પ્રમાણ વધ્યું, સવારે વાદળા ગોરંભાયા ગુજરાતમાં ચૂંટણી સમયે જ આવતીકાલથી ત્રણ દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જ્યારે આજે…
View More કાલથી મતદાન સુધી અગનવર્ષાની આગાહી, પારો 42 ડિગ્રીને પાર