રાજકોટમાં રહેતી સગીરાને હવસખોર શખ્સે તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. જે પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા આરોપી સામેનો કેસ…
View More પોક્સો અને એટ્રોસીટી એક્ટના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટCategory: સૌરાષ્ટ્ર
પટેલ નગરમાં કારખાનામાં દરોડો, કારખાનેદાર અને હાર્ડવેરના વેપારી સહિત છ શખ્સો જુગાર રમતાં ઝડપાયા
શહેરના પટેલ નગરમાં ભક્તિનગર પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી નીતીનભાઈ રમેશભાઈ સોરઠીયા (ઉ.વ. 30), જેઓ જોબવર્કનો વ્યવસાય…
View More પટેલ નગરમાં કારખાનામાં દરોડો, કારખાનેદાર અને હાર્ડવેરના વેપારી સહિત છ શખ્સો જુગાર રમતાં ઝડપાયાવધુ એક રિક્ષા ગેંગ સક્રિય : ચાની હોટલના સંચાલકના ખિસ્સામાંથી 9,800 સેરવી લીધા
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધ વેપારીને બેધ્યાન કરી, તેમની બાજુમાં બેસેલા અજાણ્યા મુસાફરોએ ખિસ્સામાંથી રોકડ રકમની ચોરી કરી હોવાની…
View More વધુ એક રિક્ષા ગેંગ સક્રિય : ચાની હોટલના સંચાલકના ખિસ્સામાંથી 9,800 સેરવી લીધાકોર્પોરેશનની ચૂંટણીમાં 506 બુથ સંવેદનશીલ, પોલીસ એક્શન મોડમાં
8 અતિસંવેદનશીલ બુથ ઉપર વિશેષ બંદોબસ્ત, ઘર્ષણ ટાળવા SRP સહિત 2500 જવાનો તૈનાત રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સરકારી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવી…
View More કોર્પોરેશનની ચૂંટણીમાં 506 બુથ સંવેદનશીલ, પોલીસ એક્શન મોડમાંરાણીટાવર પાસે આવાસ કવાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
શક્તિ સોસાયટીમાં પ્રૌઢાનું બીમારી સબબ મોત શહેરમાં કાલાવડ રોડ પર રાણીટાવર પાસે આવેલા આવાસ કવાર્ટરમાં રહેતાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…
View More રાણીટાવર પાસે આવાસ કવાર્ટરમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાતધંધો ન ચાલતા આર્થિક ભીંસથી ચોકલેટના ધંધાર્થીએ એસિડ પીધું
ગાયકવાડીના આધેડે આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયા શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલા રોણકી નજીક ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગાયકવાડીના ચોકલેટના ધંધાર્થીએ…
View More ધંધો ન ચાલતા આર્થિક ભીંસથી ચોકલેટના ધંધાર્થીએ એસિડ પીધુંએઈમ્સ ફરી વિવાદમાં: પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી
રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એઈમ્સ હોસ્પિટલ વિવાદોનું કેન્દ્ર બની રહી હોય તેમ જણાય છે. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના…
View More એઈમ્સ ફરી વિવાદમાં: પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારીચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, ધારાસભ્ય બારડ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા તાલુકાની કદાવર બેઠક ભાજપ માટે પડકારરૂૂપ…
View More ચૂંટણીમાં ભૂલ થશે તો મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો, ધારાસભ્ય બારડગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપ
કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી હતી. જોકે, આ સભામાં જનમેદનીની પાંખી હાજરી જોવા મળી હતી,સભામાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ યતિષ દેસાઈએ ભાજપ પર…
View More ગોંડલમાં ભાજપ મિર્ઝાપુર જેવું શાસન ચલાવે છે, યતિષ દેસાઇનો આક્ષેપતેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજા
જમીન વિવાદમાં સણસણતો જવાબ, પક્ષ પલ્ટુઓને ‘ચાઈના પ્રોડકટ’ ગણાવી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓના પડઘમ વચ્ચે ગોંડલ પંથકમાં રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે. એક તરફ ભાજપે…
View More તેઓ કોઈની પચાવી પાડેલી જમીન પાછી અપાવે તો ગીતાબાનું કાલે રાજીનામુ : જયરાજસિંહ જાડેજા